હિંમતનગર: SBIમાં કોરોના વિસ્ફોટ! મુખ્ય શાખા 14 દિવસ માટે બંધ કરાઈ

સાબરકાંઠા જિલ્લામાં હવે બેંકોમાં પણ કોરોનાનું સંક્રમણ વધવા લાગતા બેંકના કામકાજે જતાં લોકો પણ ચિંતામાં મુકાયા છે. હિંમતનગર, વડાલી અને પ્રાંતિજની ચાર જેટલી સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયાની શાખાઓના કર્મચારીઓ કોરોનાની ઝપેટમાં આવ્યા છે. સાવચેતીના ભાગરુપે હાલ તો બેંકના કામકાજને સ્થગીત કરી દેવાયા છે. સાબરકાંઠા જિલ્લામાં હવે એકાએક જાણે કે કોરોનાનુ સંક્રમણ દિવસેને દિવસે વધવા લાગ્યુ […]

હિંમતનગર: SBIમાં કોરોના વિસ્ફોટ! મુખ્ય શાખા 14 દિવસ માટે બંધ કરાઈ
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Sep 17, 2020 | 7:34 PM

સાબરકાંઠા જિલ્લામાં હવે બેંકોમાં પણ કોરોનાનું સંક્રમણ વધવા લાગતા બેંકના કામકાજે જતાં લોકો પણ ચિંતામાં મુકાયા છે. હિંમતનગર, વડાલી અને પ્રાંતિજની ચાર જેટલી સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયાની શાખાઓના કર્મચારીઓ કોરોનાની ઝપેટમાં આવ્યા છે. સાવચેતીના ભાગરુપે હાલ તો બેંકના કામકાજને સ્થગીત કરી દેવાયા છે. સાબરકાંઠા જિલ્લામાં હવે એકાએક જાણે કે કોરોનાનુ સંક્રમણ દિવસેને દિવસે વધવા લાગ્યુ છે. એક તરફ સરકારી આંકડાઓમાં કોરોનાનું સ્વરુપ શાંત લાગી રહ્યુ છે, પરંતુ બીજી તરફ કોરોનાના સામે આવતા કેસ ચિંતા જન્માવી રહ્યા છે. સાબરકાંઠા જિલ્લામાં હવે એક બાદ એક ચાર જેટલી એસબીઆઈ શાખામાં કોરોના પોઝિટીવ ધરાવતા કર્મચારીઓ સામે આવ્યા છે. બેંકના કર્મચારીઓ કોરોના પોઝિટીવ હોવાનું સામે આવતા જ ખળભળાટ મચી જવા પામ્યો છે.

આજનું રાશિફળ તારીખ : 16-04-2024
UPSCની તૈયારી કરતાં લોકો ગાંઠ બાંધી લો વિકાસ દિવ્યકીર્તિ સરની આ 6 વાત
સાવધાન રહેજો! ગુજરાતમાં હીટવેવના ખતરા વચ્ચે સરકારનો એક્શન પ્લાન તૈયાર
અનંત-રાધિકાની પ્રાઇવેટ પાર્ટીમાં આખા બોલીવુડ માંથી માત્ર આ એક એક્ટ્રેસને મળ્યું આમંત્રણ,જાણો કારણ
IPLમાં એક ઓવરમાં 5 સિક્સર આપનાર બોલરોનું લિસ્ટ, ગુજરાતનો આ ખેલાડી પણ સામેલ
ઘરના માટલામાં મેળવો Fridge જેવું ઠંડુ પાણી, બસ આટલુ કરી લો કામ, જુઓ-VIDEO

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

હિંમતનગર શહેરમાં આવેલી સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયાની મુખ્ય શાખામાં કોરોના પોઝિટીવ ધરાવતા આઠ જેટલા કર્મચારીઓ સામે આવ્યા છે. જેમાં બેંકના મેનેજર પણ સંક્રમિત થયા છે. હિંમતનગર શહેરમાં સિવિલ સર્કલ વિસ્તારની મુખ્ય શાખા ઉપરાંત મોતીપુરા શાખામાં પણ ત્રણ કર્મચારીઓને કોરોના પોઝિટીવ આવ્યો હતો અને તે બેંકનુ કામકાજ પણ છેલ્લા બે દિવસથી થંભાવી દેવામાં આવ્યુ હતુ. આ ઉપરાંત શુક્રવારે પ્રાંતિજની સ્ટેટ બેંક શાખાના કર્મચારીઓ પણ કોરોના પોઝિટીવ હોવાનું જણાયુ હતુ. જેમાં બેંકના બ્રાન્ચ મેનેજર સહિત ચાર કર્મચારીઓ સંક્રમિત થયા છે. હિંમતનગરની માફક પ્રાંતિજ શાખાનું કામકાજ પણ થંભાવી દેવામાં આવ્યુ હતુ. હિંમતનગર અને પ્રાંતિજ અગાઉ વડાલીની એસબીઆઈ બેંકના ત્રણ કર્મચારીઓ પણ કોરોના સંક્રમણમાં સપડાયા હતા. વધતા જતા સંક્રમણને લઈને બેંક ઉપરાંત હવે વડાલી શહેરને પણ હવે એક સપ્તાહ માટે લોકડાઉન જાહેર કરી દેવામાં આવ્યુ છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

ગાંધીનગરમાં સરકાર અને ક્ષત્રિય આગેવાનોની બેઠકમાં પણ ન આવ્યો કોઇ નિર્ણય
ગાંધીનગરમાં સરકાર અને ક્ષત્રિય આગેવાનોની બેઠકમાં પણ ન આવ્યો કોઇ નિર્ણય
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોએ આજે વાણી પર નિયંત્રણ રાખવું
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોએ આજે વાણી પર નિયંત્રણ રાખવું
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે રૂપાલાએ જયપુરમાં રાજવી પરિવાર સાથે કરી મુલાકાત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે રૂપાલાએ જયપુરમાં રાજવી પરિવાર સાથે કરી મુલાકાત
સીએમ નિવાસસ્થાને મળી મહત્વપૂર્ણ બેઠક, આંદોલનનો આવશે સુખદ અંત ?
સીએમ નિવાસસ્થાને મળી મહત્વપૂર્ણ બેઠક, આંદોલનનો આવશે સુખદ અંત ?
અમદાવાદ પૂર્વથી ભાજપના ઉમેદવાર હસમુખ પટેલે વિજય મુહૂર્તમાં ભર્યુ ફોર્મ
અમદાવાદ પૂર્વથી ભાજપના ઉમેદવાર હસમુખ પટેલે વિજય મુહૂર્તમાં ભર્યુ ફોર્મ
ગુજરાત સહીત આ રાજ્યો માટે કેવી કરાઈ છે વરસાદની આગાહી ? જાણો
ગુજરાત સહીત આ રાજ્યો માટે કેવી કરાઈ છે વરસાદની આગાહી ? જાણો
ફોર્મ ભરતા પહેલા જાહેરસભા દરમિયાન ગેનીબેન ચોધાર આંસુએ રડ્યા- જુઓ Video
ફોર્મ ભરતા પહેલા જાહેરસભા દરમિયાન ગેનીબેન ચોધાર આંસુએ રડ્યા- જુઓ Video
Porbandar : મનસુખ માંડવીયાએ શક્તિ પ્રદર્શન કરી ભર્યુ લોકસભાનું ઉમેદવાર
Porbandar : મનસુખ માંડવીયાએ શક્તિ પ્રદર્શન કરી ભર્યુ લોકસભાનું ઉમેદવાર
Surat : ઝાડા-ઉલટીના કારણે ટ્રાફિક પોલીસ જવાનનું મોત, જુઓ Video
Surat : ઝાડા-ઉલટીના કારણે ટ્રાફિક પોલીસ જવાનનું મોત, જુઓ Video
Weather Update : હજુ એક દિવસ ગુજરાતમાં રહેશે કમોસમી વરસાદનું વાતાવરણ
Weather Update : હજુ એક દિવસ ગુજરાતમાં રહેશે કમોસમી વરસાદનું વાતાવરણ
g clip-path="url(#clip0_868_265)">