નાણા પ્રધાનની મહત્વની જાહેરાત, વીજ કરના દરમાં યુનિટે 5 પૈસાનો વધારો, જુઓ VIDEO

નાણા પ્રધાન નીતિન પટેલ દ્વારા વિધાનસભા ગૃહમાં એક મહત્વની જાહેરાત કરવામાં આવી. સરકારે વીજ કરના દરમાં યુનિટે 5 પૈસાનો વધારો કરવાની જાહેરાત કરી અને વીજ કરનો દર 60 પૈસા કરવાનો નિર્ણય કર્યો છે. આ વધારો ઔદ્યોગિક એકમો માટે કરવામાં આવ્યો છે. અગાઊ સરકારે 20 પૈસાનો વધારો કરવાનો નિર્ણય કર્યો હતો. રોચક VIDEO જોવા માટે TV9Gujartiના […]

નાણા પ્રધાનની મહત્વની જાહેરાત, વીજ કરના દરમાં યુનિટે 5 પૈસાનો વધારો, જુઓ VIDEO
Follow Us:
| Updated on: Jul 24, 2019 | 1:28 PM

નાણા પ્રધાન નીતિન પટેલ દ્વારા વિધાનસભા ગૃહમાં એક મહત્વની જાહેરાત કરવામાં આવી. સરકારે વીજ કરના દરમાં યુનિટે 5 પૈસાનો વધારો કરવાની જાહેરાત કરી અને વીજ કરનો દર 60 પૈસા કરવાનો નિર્ણય કર્યો છે. આ વધારો ઔદ્યોગિક એકમો માટે કરવામાં આવ્યો છે. અગાઊ સરકારે 20 પૈસાનો વધારો કરવાનો નિર્ણય કર્યો હતો.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો: અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરોએ પાછી ખેંચી હડતાળ, જુઓ VIDEO

નાણા પ્રધાન દ્વારા બજેટ વખતે વીજ કરનો દર 55 પૈસાની જગ્યાએ 70 પૈસા કરવાનો નક્કી કરવામાં આવ્યો હતો. ત્યારબાદ રજુઆત કરવામાં આવી હતી કે ઔદ્યોગિક એકમોને આ કરના કારણે મોટો ફટકો પડશે. રજુઆત બાદ નિર્ણય કરવામાં આવ્યો કે વીજ કરમાં 5 પૈસાનો વધારો કરી 70 પૈસાના બદલે 60 પૈસા થશે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

[yop_poll id=”1″]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">