નેહા કક્કડથી સાત વર્ષ નાનો છે તેનો પતિ રોહન, જુઓ નેહા કક્કડના લગ્ન પ્રસંગના ફોટા

નેહા કક્કડથી સાત વર્ષ નાનો છે તેનો પતિ રોહન, જુઓ નેહા કક્કડના લગ્ન પ્રસંગના ફોટા

બોલિવુડના પ્લેબેક સિંગર નેહા કક્કડે તેના બોયફ્રેન્ડ રોહનપ્રીત સિંહ સાથે ગઈકાલ સાંજે લગ્ન કરી લીધા. નેહા કક્કડ રોહનપ્રિત સિહના લગ્નના અનેક ફોટા અને વિડીયો સોશયલ મીડિયામા વાયરલ થયા છે.

નેહા અને રોહનની મુલાકાત લોકડાઉન દરમિયાન થઈ હતી. અને પછી મિત્રતા પ્રેમમા પરીણામી, બન્નેનુ પ્રેમ પ્રકરણ ધીમે ધીમે આગળ વધીને લગ્નબંધનમાં બંધાઈ ગયા. નેહા અને રોહનની ઉમરમાં સાત વર્ષનો તફાવત હોવાનું કહેવાય છે. બન્નેના લગ્ન પ્રસંગના જુઓ ફોટા…

નેહાએ, શનિવારે સવારે લગ્ન સંપન્ન કર્યા બાદ, પરિવારજનો મિત્રો સાથે સાંજે ભવ્ય સેલિબ્રિશન કર્યુ. નેહાએ રોહનની સાથે ગીત પણ ગાયુ. બન્નેના ગીત ઉપર સેલિબ્રિશનમાં આવેલા મહેમાનોએ નાચ પણ કર્યો હતો.

સોશિયલ મીડિયામાં શેર કરેલા ફોટા અને વિડીયોમાં નેહા કક્કડ અને રોહનપ્રિત સિહના રોમાન્સ બધાને પસંદ આવ્યો છે. લગ્નના દિવસે લગ્નવિધી અને ત્યારબાદના કાર્યક્રમના ફોટા અને વિડીયોમાં બન્ને એકબીજાના હાથમાં હાથ રાખીને ફરતા અને બેઠેલા જોવા મળ્યા હતા.

આ પણ વાંચોઃમોઢવાડીયા સામે પાટીલની પ્રતિક્રિયા, કહ્યુ અર્જૂન મોઢવાડીયા તો જુઠવાડીયા છે, હાઈકોર્ટે જાહેર કરેલી દાગી નેતાઓની યાદીમા મારુ નામ નથી

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Click on your DTH Provider to Add TV9 Gujarati