VIDEO: વરસાદી સિસ્ટમ સક્રિય થતાં આગામી 3 દિવસ રાજ્યમાં ભારે વરસાદની શક્યતા: હવામાન વિભાગ

  રાજ્યમાં નવરાત્રીના પ્રારંભ બાદ ચોમાસું જામ્યું હોય તેવો વરસાદી માહોલ છે. સતત વરસી રહેલા વરસાદ વચ્ચે રાજ્યના હવામાન વિભાગે હજુ આગામી 3 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે, હવામાન વિભાગની આગાહી મુજબ કચ્છ ઉપર વેલ માર્ક લો પ્રેશર એરિયા બન્યું છે. Web Stories View more ઉનાળામાં ગાય - ભેંસના દૂધ ઉત્પાદનમાં ઘટાડો જોવા […]

VIDEO: વરસાદી સિસ્ટમ સક્રિય થતાં આગામી 3 દિવસ રાજ્યમાં ભારે વરસાદની શક્યતા: હવામાન વિભાગ
Follow Us:
| Updated on: Sep 30, 2019 | 4:07 AM

રાજ્યમાં નવરાત્રીના પ્રારંભ બાદ ચોમાસું જામ્યું હોય તેવો વરસાદી માહોલ છે. સતત વરસી રહેલા વરસાદ વચ્ચે રાજ્યના હવામાન વિભાગે હજુ આગામી 3 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે, હવામાન વિભાગની આગાહી મુજબ કચ્છ ઉપર વેલ માર્ક લો પ્રેશર એરિયા બન્યું છે.

ઉનાળામાં ગાય - ભેંસના દૂધ ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે ? તો આ ટીપ્સ અપનાવો
Jaya Kishori પહેરે છે આ ખાસ વોચ, કિંમત અને ફિચર્સ જાણો
આજનું રાશિફળ તારીખ : 16-04-2024
UPSCની તૈયારી કરતાં લોકો ગાંઠ બાંધી લો વિકાસ દિવ્યકીર્તિ સરની આ 6 વાત
સાવધાન રહેજો! ગુજરાતમાં હીટવેવના ખતરા વચ્ચે સરકારનો એક્શન પ્લાન તૈયાર
અનંત-રાધિકાની પ્રાઇવેટ પાર્ટીમાં આખા બોલીવુડ માંથી માત્ર આ એક એક્ટ્રેસને મળ્યું આમંત્રણ,જાણો કારણ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ સાઈક્લોનિક સરક્યુલેશન આગામી કલાકોમાં ઉત્તર પૂર્વ તરફ આગળ વધીને ડિપ ડિપ્રેશનમાં ફેરવાશે અને સિસ્ટમ સક્રિય હોવાને કારણે આગામી 3 દિવસ ભારે વરસાદની શક્યતા છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ઉપરાંત દરિયામાં પવનની ગતિ તેજ હોવાને કારણે માછીમારોને પણ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. ત્યારે વરસાદી માહોલને કારણે ખેલૈયાઓ અને આયોજકોને નવરાત્રી બગડે તેવી ચિંતા સતાવી રહી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

વિરોધ વચ્ચે પરશોત્તમ રુપાલાએ શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી ફોર્મ ભર્યુ
વિરોધ વચ્ચે પરશોત્તમ રુપાલાએ શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી ફોર્મ ભર્યુ
રાજ્યમાં આગામી 24 કલાક માવઠાની આગાહી, કમોસમી વરસાદ પડતા તાપમાનમાં ઘટશે
રાજ્યમાં આગામી 24 કલાક માવઠાની આગાહી, કમોસમી વરસાદ પડતા તાપમાનમાં ઘટશે
ગાંધીનગરમાં સરકાર અને ક્ષત્રિય આગેવાનોની બેઠકમાં પણ ન આવ્યો કોઇ નિર્ણય
ગાંધીનગરમાં સરકાર અને ક્ષત્રિય આગેવાનોની બેઠકમાં પણ ન આવ્યો કોઇ નિર્ણય
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોએ આજે વાણી પર નિયંત્રણ રાખવું
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોએ આજે વાણી પર નિયંત્રણ રાખવું
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે રૂપાલાએ જયપુરમાં રાજવી પરિવાર સાથે કરી મુલાકાત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે રૂપાલાએ જયપુરમાં રાજવી પરિવાર સાથે કરી મુલાકાત
સીએમ નિવાસસ્થાને મળી મહત્વપૂર્ણ બેઠક, આંદોલનનો આવશે સુખદ અંત ?
સીએમ નિવાસસ્થાને મળી મહત્વપૂર્ણ બેઠક, આંદોલનનો આવશે સુખદ અંત ?
અમદાવાદ પૂર્વથી ભાજપના ઉમેદવાર હસમુખ પટેલે વિજય મુહૂર્તમાં ભર્યુ ફોર્મ
અમદાવાદ પૂર્વથી ભાજપના ઉમેદવાર હસમુખ પટેલે વિજય મુહૂર્તમાં ભર્યુ ફોર્મ
ગુજરાત સહીત આ રાજ્યો માટે કેવી કરાઈ છે વરસાદની આગાહી ? જાણો
ગુજરાત સહીત આ રાજ્યો માટે કેવી કરાઈ છે વરસાદની આગાહી ? જાણો
ફોર્મ ભરતા પહેલા જાહેરસભા દરમિયાન ગેનીબેન ચોધાર આંસુએ રડ્યા- જુઓ Video
ફોર્મ ભરતા પહેલા જાહેરસભા દરમિયાન ગેનીબેન ચોધાર આંસુએ રડ્યા- જુઓ Video
Porbandar : મનસુખ માંડવીયાએ શક્તિ પ્રદર્શન કરી ભર્યુ લોકસભાનું ઉમેદવાર
Porbandar : મનસુખ માંડવીયાએ શક્તિ પ્રદર્શન કરી ભર્યુ લોકસભાનું ઉમેદવાર
g clip-path="url(#clip0_868_265)">