VIDEO: વલસાડમાં અવિરત વરસાદના કારણે મંદિર, ઘર અને દુકાનોમાં પાણી ભરાયા
તો આ તરફ વલસાડના મોગરાવાડી સહિતના વિસ્તારોમાં પણ વધુ વરસાદના કારણે સ્થિતિ બગડી રહી છે. ભારે વરસાદના કારણે વલસાડના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. મોગરાવાડી, છીપવાડ, વસંતજીપાર્ક સહિતના વિસ્તારમાં પાણી ભરાઈ જતા લોકો હેરાન પરેશાન થઈ ગયા છે. કેટલાક વિસ્તારમાં તો ઘૂંટણસમા પાણી ભરાઈ જતા રહીશોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. આ પણ વાંચોઃ દક્ષિણ […]
તો આ તરફ વલસાડના મોગરાવાડી સહિતના વિસ્તારોમાં પણ વધુ વરસાદના કારણે સ્થિતિ બગડી રહી છે. ભારે વરસાદના કારણે વલસાડના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. મોગરાવાડી, છીપવાડ, વસંતજીપાર્ક સહિતના વિસ્તારમાં પાણી ભરાઈ જતા લોકો હેરાન પરેશાન થઈ ગયા છે. કેટલાક વિસ્તારમાં તો ઘૂંટણસમા પાણી ભરાઈ જતા રહીશોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.
આ પણ વાંચોઃ દક્ષિણ ગુજરાતમાં બારેમેઘ ખાંઘા, ભારે વરસાદના પગલે ઠેર ઠેર પાણી ભરાયા છે
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
જોકે મોગરાવાડી વિસ્તારમાં નાળું ભરાઈ જતા સમગ્ર વિસ્તાર પાણી પાણી થઈ ગયો હતો. લોકોને બહાર જવાનો રસ્તો પણ બચ્યો નથી.
[yop_poll id=”1″]