આગામી 24 કલાકમાં ગુજરાત સહિત 6 રાજ્યોમાં ભારે વરસાદ સર્જી શકે છે તારાજી, તંત્ર એલર્ટ પર

ગુજરાત સહિત 6 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. જેમાં ગુજરાત, ગોવા, મહારાષ્ટ્ર, પૂર્વ રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. ગુજરાતમાં ખાસ કરીને વરસાદના લીધે પરિસ્થિતિ વણસી શકે છે તે માટે એનડીઆરએફની ટીમો તૈનાત કરવામાં આવી છે. Web Stories View more 30 લાખની હોમ લોન પર કેટલી […]

આગામી 24 કલાકમાં ગુજરાત સહિત 6 રાજ્યોમાં ભારે વરસાદ સર્જી શકે છે તારાજી, તંત્ર એલર્ટ પર
Follow Us:
| Updated on: Jul 28, 2019 | 5:53 PM

ગુજરાત સહિત 6 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. જેમાં ગુજરાત, ગોવા, મહારાષ્ટ્ર, પૂર્વ રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. ગુજરાતમાં ખાસ કરીને વરસાદના લીધે પરિસ્થિતિ વણસી શકે છે તે માટે એનડીઆરએફની ટીમો તૈનાત કરવામાં આવી છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો:   ભારે વરસાદ આ જિલ્લાઓમાં મચાવી શકે છે તબાહી, આગમચેતી રુપે NDRFની ટીમો તૈયાર

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

[yop_poll id=”1″]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">