ગુજરાતમાં અનેક જિલ્લામાં ભારે વરસાદની સ્થિતિ છે અને તેના લીધે સાવચેતીના પગલે NDRFની ટીમ ઉતારવામાં આવી છે. દેવભૂમિ દ્વારકામાં પણ ભારે વરસાદના લીધે તંત્ર હરકતમાં આવ્યું છે અને NDRFની ટીમ ફાળવવામાં આવી છે. ખંભાળિયામાં ફરીથી વરસાદનું આગમન થયું છે અને ભારે વરસાદના લીધે રસ્તાં પર નદી વહેતી હોય એમ પાણી ભરાયા છે. જો કે રસ્તાઓ પર પાણી ભરાઈ જવાના લીધે વાહનવ્યવહાર પર અસર પડી છે. જુઓ VIDEO
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો