ગુજરાતમાં સાર્વત્રિક વરસાદી માહોલ જામ્યો છે અને રાજ્યના અનેક જિલ્લામાં વરસાદ સતત વરસી રહ્યો છે. દેવભૂમિ દ્વારકા, જામનગર જિલ્લામાં ભારે વરસાદી માહોલ છે. જામજોધપુરમાં ધોધમાર વરસાદના લીધે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે. સતત પડી રહેલાં વરસાદથી સીદસરની વેણુ નદી બે કાંઠે છે. સીદસરના ઉમિયાધામ મંદિરના પટાંગણમાં પણ પાણી ભરાઈ ગયું છે. ઉમિયાસાગર ડેમ ઓવરફલો થયો છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો : દેશમાં ચાઈનીઝ કંપનીઓનો વિરોધ થઈ રહ્યો છે ત્યારે જાણો અમદાવાદ મેટ્રો કેમ આવી વિવાદમાં?
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો