મન મુકીને વરસ્યો વરસાદ! ચોટીલાના ડુંગરના પગથીયા પરથી વહેતા થયા ઝરણાં, જુઓ VIDEO

સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લામાં તેમજ ચોટીલામાં વરસાદ જામ્યો છે. ચામુંડા માતાના ડુંગર પર વરસાદ આવતા શ્રદ્ધાળુઓમાં આનંદની લાગણી જોવા મળી હતી. VIDEOમાં જોઈ શકાય છે કે માતાજીના મંદિરના પગથીયા પરથી ઝરણાની જેમ પાણી વહી રહ્યાં છે. ચોટીલા અને આજુબાજુના ગામમો વરસાદના ઝાપટા પડ્યા છે. આ પણ વાંચો: ગાંધીનગરઃ IAS ગૌરવ દહિયાનું કથિત પ્રેમ પ્રકરણ, જુઓ VIDEO […]

મન મુકીને વરસ્યો વરસાદ! ચોટીલાના ડુંગરના પગથીયા પરથી વહેતા થયા ઝરણાં, જુઓ VIDEO
Follow Us:
| Updated on: Jul 24, 2019 | 3:11 PM

સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લામાં તેમજ ચોટીલામાં વરસાદ જામ્યો છે. ચામુંડા માતાના ડુંગર પર વરસાદ આવતા શ્રદ્ધાળુઓમાં આનંદની લાગણી જોવા મળી હતી. VIDEOમાં જોઈ શકાય છે કે માતાજીના મંદિરના પગથીયા પરથી ઝરણાની જેમ પાણી વહી રહ્યાં છે. ચોટીલા અને આજુબાજુના ગામમો વરસાદના ઝાપટા પડ્યા છે.

આ પણ વાંચો: ગાંધીનગરઃ IAS ગૌરવ દહિયાનું કથિત પ્રેમ પ્રકરણ, જુઓ VIDEO

હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ

[yop_poll id=”1″]

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">