દિલ્હી: ઉનાળાના દિવસોમાં મૂશળધાર વરસાદ, કેટલીક જગ્યાએ પડ્યા કરા, જુઓ VIDEO

દેશની રાજધાની દિલ્હીમાં શનિવારે બપોર પછી મૂશળધાર વરસાદ શરૂ થઈ ગયો છે. વરસાદની સાથે સાથે બરફના કરા પણ વરસ્યા છે. ત્યારે ભારે પવનની સાથે પડેલા વરસાદને લઈ એક વખત ફરી ઠંડી પણ મહેસૂસ થઈ છે. આ કારણે માર્ચ મહિનામાં દિલ્હીમાં રેકોર્ડ બ્રેક વરસાદ નોંધાયો. ત્યારે હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે કે આગામી 72 કલાકમાં […]

દિલ્હી: ઉનાળાના દિવસોમાં મૂશળધાર વરસાદ, કેટલીક જગ્યાએ પડ્યા કરા, જુઓ VIDEO
Follow Us:
| Updated on: Mar 14, 2020 | 10:16 AM

દેશની રાજધાની દિલ્હીમાં શનિવારે બપોર પછી મૂશળધાર વરસાદ શરૂ થઈ ગયો છે. વરસાદની સાથે સાથે બરફના કરા પણ વરસ્યા છે. ત્યારે ભારે પવનની સાથે પડેલા વરસાદને લઈ એક વખત ફરી ઠંડી પણ મહેસૂસ થઈ છે. આ કારણે માર્ચ મહિનામાં દિલ્હીમાં રેકોર્ડ બ્રેક વરસાદ નોંધાયો. ત્યારે હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે કે આગામી 72 કલાકમાં ભારે પવનની સાથે વરસાદ પડી શકે છે.

હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ પણ વાંચો: VIDEO: સુરતની પીપોદરા GIDCમાં બાયો ડીઝલના ગોડાઉનમાં ભીષણ આગ, આગ લાગવાનું કારણ અકબંધ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">