ગુજરાતમાં હિટવેવની આગાહી, મતદાનના દિવસે થઈ શકે છે ગરમીમાં વધારો

રાજ્યભરમાં લોકસભા ચૂંટણીને લઈને હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યાં છે.  હવામાનને લઈને જોવા જઈએ તો આ વખતે લોકસભાની ચૂંટણીના દિવસે ગુજરાતમાં ગરમીનો પારો ચડશે એટલે કે રાજયભરમાં ગરમી વધવાની છે.    TV9 Gujarati Web Stories View more IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ […]

ગુજરાતમાં હિટવેવની આગાહી, મતદાનના દિવસે થઈ શકે છે ગરમીમાં વધારો
Follow Us:
| Updated on: Apr 21, 2019 | 5:54 PM

રાજ્યભરમાં લોકસભા ચૂંટણીને લઈને હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યાં છે.  હવામાનને લઈને જોવા જઈએ તો આ વખતે લોકસભાની ચૂંટણીના દિવસે ગુજરાતમાં ગરમીનો પારો ચડશે એટલે કે રાજયભરમાં ગરમી વધવાની છે. 

TV9 Gujarati

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

લોકસભાની ચૂંટણી 23મી એપ્રિલના રોજ યોજાઈ રહી છે અને તેને લઈને વિશેષ વ્યવસ્થા પણ કરાઈ છે. હવામાનને લઈને એવી આશંકા સેવાઈ રહી છે કે મતદાનની પ્રક્રિયાના દિવસે જ  ગરમીમા ખાસ્સો વધારો થશે. આ દિવસે તાપમાન 44 ડિગ્રી સુધી પહોંચી શકે છે.  ચૂંટણી પંચે તમામ મતદાન મથકે પાણીની સુવિધા ઉભી કરી છે. રાજ્યભરમાં હિટવેવની આગાહી છે. રાજ્યભરમાં પારો 2 ડિગ્રી વધી તેવી શક્યતા છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">