શું દેશના તમામ નાગરિકોને કોરોનાની વેક્સિન આપવામાં આવશે? ICMRએ આપ્યો આ જવાબ 

ભારતમાં કોરોના વાઈરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે. ત્યારે દરેક લોકો કોરોના વેક્સિનની રાહ જોઈ રહ્યા છે. ત્યારે ICMRના ડીજીએ કહ્યું કે સરકારએ સમગ્ર દેશમાં ટીકાકરણની વાત ક્યારેય કરી નથી. તેમને કહ્યું કે તેમનું લક્ષ્ય વાઈરસની શ્રૃંખલાને ખત્મ કરવાનો છે, તમામ લોકોને વેક્સિન આપવાનો કોઈ પ્લાન નથી. ICMRના ડીજી ડૉ. બલરામ ભાર્ગવે કહ્યું કે તેમનો ઉદ્દેશ્ય […]

શું દેશના તમામ નાગરિકોને કોરોનાની વેક્સિન આપવામાં આવશે? ICMRએ આપ્યો આ જવાબ 
Follow Us:
| Updated on: Dec 01, 2020 | 9:37 PM

ભારતમાં કોરોના વાઈરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે. ત્યારે દરેક લોકો કોરોના વેક્સિનની રાહ જોઈ રહ્યા છે. ત્યારે ICMRના ડીજીએ કહ્યું કે સરકારએ સમગ્ર દેશમાં ટીકાકરણની વાત ક્યારેય કરી નથી. તેમને કહ્યું કે તેમનું લક્ષ્ય વાઈરસની શ્રૃંખલાને ખત્મ કરવાનો છે, તમામ લોકોને વેક્સિન આપવાનો કોઈ પ્લાન નથી. ICMRના ડીજી ડૉ. બલરામ ભાર્ગવે કહ્યું કે તેમનો ઉદ્દેશ્ય કોરોના વાઈરસની ચેનને તોડવાનો છે. જો આ વાઈરસ ફેલાવવાથી રોકવામાં સફળ થઈ જઈશું તો તમામ લોકોને વેક્સિન આપવાની જરૂરિયાત રહેશે નહીં.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો: સાંસદ અભય ભારદ્વાજનું નિધન, CM રૂપાણીએ કહ્યું તેઓ મારા પરમ મિત્ર હતા, ભાજપ પાર્ટીએ સારા નેતા ગુમાવ્યા

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">