શું તમે જાણો છો તમારી અતિપ્રિય પાણી-પુરી કેવી જગ્યાએ અને કેવી રીતે બને છે?, જુઓ VIDEO

પાણી-પુરી ખાવાના શોખીનો થઈ જાવ સાવધાન. ચોમાસાની શરૂઆતમાં જ વડોદરામાં રોગચાળો વકર્યો છે. સેવા સદનના આરોગ્ય વિભાગની ટીમે ખોડિયાર નગર અને વાઘોડિયા રોડ પર પાણી-પુરી બનાવતા એકમો પર ચેકિંગ હાથ ધર્યું હતું. આ કાર્યવાહી દરમિયાન ચિંતા ઉપજાવે તેવા દ્રશ્યો સામે આવ્યો હતા. અહીં રખાયેલા બટાટાના જથ્થા પર માખિયો બણબણતી હતી. આ પણ વાંચો: ભરૂચ: ચાલુ […]

શું તમે જાણો છો તમારી અતિપ્રિય પાણી-પુરી કેવી જગ્યાએ અને કેવી રીતે બને છે?, જુઓ VIDEO
Follow Us:
| Updated on: Jul 10, 2019 | 7:24 AM

પાણી-પુરી ખાવાના શોખીનો થઈ જાવ સાવધાન. ચોમાસાની શરૂઆતમાં જ વડોદરામાં રોગચાળો વકર્યો છે. સેવા સદનના આરોગ્ય વિભાગની ટીમે ખોડિયાર નગર અને વાઘોડિયા રોડ પર પાણી-પુરી બનાવતા એકમો પર ચેકિંગ હાથ ધર્યું હતું. આ કાર્યવાહી દરમિયાન ચિંતા ઉપજાવે તેવા દ્રશ્યો સામે આવ્યો હતા. અહીં રખાયેલા બટાટાના જથ્થા પર માખિયો બણબણતી હતી.

આ પણ વાંચો: ભરૂચ: ચાલુ ટ્રેનમાંથી ઉતરવા જતા યુવક કચડાયો, સમગ્ર ઘટના થઈ CCTVમાં કેદ, જુઓ VIDEO

રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર

બાફેલા બટાટાનો મોટો જથ્થો સડેલો હતો. તો પાણી-પુરીનો તૈયાર લોટ અને તેલ પણ અખાદ્ય હાલતમાં જોવા મળ્યો હતો. વડોદરા સેવા સદનની આરોગ્ય વિભાગની 2 ટીમે અખાદ્ય બટાટા અને પાણી-પુરીનો મોટો જથ્થો જપ્ત કર્યો છે. પાણી-પુરી બનાવતા એકમો પરથી બટાટા, તેલના સેમ્પલ લઈ તપાસ અર્થે મોકલવામાં આવ્યા છે. જેનો રિપોર્ટ સામે આવ્યા બાદ આરોગ્ય વિભાગ કાર્યવાહી કરશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
g clip-path="url(#clip0_868_265)">