હરિયાણામાં વડાપ્રધાન મોદીએ કોંગ્રેસ પર એટેક કરતાં કહ્યું કે હવે પાકિસ્તાન નહીં જાય હિન્દુસ્તાનનું પાણી

વડાપ્રધાન મોદીએ હરિયાણાના ચરખી દાદરીમાં એક રેલીને સંબોધિત કરી. વડાપ્રધાન મોદીએ ખટ્ટર સરકારની વાહવાહ કરતા કહ્યું કે આજે હરિયાણામાં નવો ઈતિહાસ બનવા જઈ રહ્યો છે. ક્યારેક 2-3 સીટોવાળી ભાજપ આજે હરિયાણામાં સતત બીજી વખત સરકાર બનાવવાની સ્થિતીમાં તમારા બધાના આર્શીવાદ અને પ્રેમના કારણે પહોંચી છે. વડાપ્રધાને કહ્યું કે હરિયાણામાં મત માગવા નથી આવતો, હરિયાણા મને […]

હરિયાણામાં વડાપ્રધાન મોદીએ કોંગ્રેસ પર એટેક કરતાં કહ્યું કે હવે પાકિસ્તાન નહીં જાય હિન્દુસ્તાનનું પાણી
Follow Us:
| Updated on: Oct 15, 2019 | 9:30 AM

વડાપ્રધાન મોદીએ હરિયાણાના ચરખી દાદરીમાં એક રેલીને સંબોધિત કરી. વડાપ્રધાન મોદીએ ખટ્ટર સરકારની વાહવાહ કરતા કહ્યું કે આજે હરિયાણામાં નવો ઈતિહાસ બનવા જઈ રહ્યો છે. ક્યારેક 2-3 સીટોવાળી ભાજપ આજે હરિયાણામાં સતત બીજી વખત સરકાર બનાવવાની સ્થિતીમાં તમારા બધાના આર્શીવાદ અને પ્રેમના કારણે પહોંચી છે. વડાપ્રધાને કહ્યું કે હરિયાણામાં મત માગવા નથી આવતો, હરિયાણા મને ખેંચીને લાવે છે, હું માત્ર તમારા લોકોના આર્શીવાદ લેવા આવુ છું.

વડાપ્રધાન મોદીએ રેલીમાં પાકિસ્તાનનો ઉલ્લેખ કરતા કહ્યું હિન્દુસ્તાન અને હરિયાણાના ખેડૂતોના હક્કનું પાણી 70 વર્ષ સુધી પાકિસ્તાન ગયુ છે. આ મોદી પાણીને રોકશે અને તમારા ઘર સુધી લાવશે. આ પાણી પર હિન્દુસ્તાનનો અને હરિયાણાના ખેડૂતોનો હક્ક છે.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ત્યારે જમ્મૂ-કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કર્યાનો ઉલ્લેખ કરતા વડાપ્રધાને કોંગ્રેસ પર એટેક કરતા કહ્યું કે તમારે મોદીને જેટલા અપશબ્દો કહેવા હોય તેટલા કહો પણ હિન્દુસ્તાન જે હિંમતથી આગળ વધી રહ્યું છે, તેની પીઠમાં છરી મારવાનું બંધ કરો. મને વિશ્વાસ છે કે રાષ્ટ્રપહિતમાં હરિયાણા કોંગ્રેસને જવાબ આપશે અને 21 નવેમ્બરે દરેક બૂથ પર તેની અસર જોવા મળશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">