કોંગ્રેસ નેતા હાર્દિક પટેલે એવો ક્યો છોડ વાવ્યો કે લોકોએ સોશિયલ મીડિયામાં ઉડાવી મજાક!

વિશ્વ પર્યાવરણની ઉજવણી 5 જૂનનાં રોજ કરવામાં આવી હતી અને આ દિવસે હાર્દિક પટેલે પણ વૃક્ષારોપણ કર્યું હતું. કોંગ્રેસ નેતા હાર્દિક પટેલનું આ વૃક્ષારોપણ સોશિયલ મીડિયામાં મજાક બની ગયું છે અને લોકો તેની પર વિવિધ ટિપ્પણીઓ કરી રહ્યાં છે. Who grows sacred fig( peepal tree) in flower pot Nice overacting @HardikPatel_ pic.twitter.com/cM3hlLBqwp Web Stories View […]

કોંગ્રેસ નેતા હાર્દિક પટેલે એવો ક્યો છોડ વાવ્યો કે લોકોએ સોશિયલ મીડિયામાં ઉડાવી મજાક!
Follow Us:
| Updated on: Jun 07, 2019 | 3:51 PM

વિશ્વ પર્યાવરણની ઉજવણી 5 જૂનનાં રોજ કરવામાં આવી હતી અને આ દિવસે હાર્દિક પટેલે પણ વૃક્ષારોપણ કર્યું હતું. કોંગ્રેસ નેતા હાર્દિક પટેલનું આ વૃક્ષારોપણ સોશિયલ મીડિયામાં મજાક બની ગયું છે અને લોકો તેની પર વિવિધ ટિપ્પણીઓ કરી રહ્યાં છે.

જ્યારે એક યુઝર્સે એવું લખ્યું કે હાર્દિક પટેલ માત્ર ફોટા પડાવવા માટે આ કામ કરી રહ્યાં છે.

વિશ્વ પર્યાવરણ દિવસે હાર્દિક પટેલે વૃક્ષારોપણ તો કર્યું પણ એક ભૂલ કરી દીધી. જે ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે તેમાં હાર્દિકની સાથેના લોકો એક કુંડામાં છોડ વાવી રહ્યાં છે. જ્યારે હાર્દિક પટેલ એક કુંડામાં પીપળો વાવી  રહ્યાં છે. લોકોએ કમેન્ટ કરીને પૂછ્યું કે કુંડામાં પીપળો કોણ વાવે?

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ પણ વાંચો:  જો તમે 10મું ધોરણ પાસ છો તો સરકાર આપી રહી છે તમારા વિસ્તારમાં જ નોકરી, જાણો તમામ વિગત

વધુમાં તમને જણાવી દઈએ આ તસવીર હાર્દિક પટેલના કોઈપણ અધિકૃત એકાઉન્ટ પર જોવા મળી નથી છતાં પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. લોકો આ તસવીર પર પીપળાને કુંડામાં ઉગાડવા બદલ હાર્દિક પટેલનો મજાક ઉડાવી રહ્યાં છે. અમે આ તસવીર સાચી હોવાની પુષ્ટિ નથી કરતાં પણ લોકો આ તસવીરની સાથે હાર્દિક પટેલની મજાક ઉડાવી રહ્યાં છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
g clip-path="url(#clip0_868_265)">