હાર્દિક પટેલ ભલે કોંગ્રેસમાં જોડાઈ ગયા પણ તેમની આ ઈચ્છા તો અધુરી જ રહી ગઈ!

ગુજરાત પાટીદાર નેતા હાર્દિક પટેલ હવે વિધિવત કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. કોંગ્રેસમાં જોડાતા પહેલાં હાર્દિક પટેલની ઈચ્છા કેશુબાપાના આશીર્વાદ લેવાની હતી પણ કેશુબાપાએ હાર્દિકને મળવાનું ટાળ્યું હતું. TV9 Gujarati   Web Stories View more પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો […]

હાર્દિક પટેલ ભલે કોંગ્રેસમાં જોડાઈ ગયા પણ તેમની આ ઈચ્છા તો અધુરી જ રહી ગઈ!
Follow Us:
| Updated on: Mar 12, 2019 | 11:59 AM

ગુજરાત પાટીદાર નેતા હાર્દિક પટેલ હવે વિધિવત કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. કોંગ્રેસમાં જોડાતા પહેલાં હાર્દિક પટેલની ઈચ્છા કેશુબાપાના આશીર્વાદ લેવાની હતી પણ કેશુબાપાએ હાર્દિકને મળવાનું ટાળ્યું હતું.

પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?

પાટીદાર નેતા હાર્દિક પટેલ 12 માર્ચના રોજ કોંગ્રેસમાં જોડાવાના હતા તેવી ચર્ચા ચાલી રહી હતી. આ કોંગ્રેસમાં જોડાતા પહેલાં હાર્દિક પટેલ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુબાપાના આશીર્વાદ મેળવવા ઈચ્છતા હતા. કેશુબાપા પાટીદાર નેતા અને વડીલ હોવાથી હાર્દિક પટેલને તેના આશીર્વાદ લેવા હતા. હાર્દિક પટેલે કેશુબાપા પાસે મળવાનો સમય માગ્યો હતો તેવું જાણવા મળ્યું છે પણ કેશુબાપાએ આ મુલાકાતને ટાળી દીધી હતી. આમ હાર્દિક પટેલની કેશુબાપાના આશીર્વાદ લેવાની ઈચ્છા તો અધુરી જ રહી ગઈ હતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">