કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ હાર્દિક પટેલની ધરપકડ મામલે ભાજપ પર કર્યા આક્ષેપ

કોંગ્રેસ નેતા હાર્દિક પટેલની ધરપકડ મામલે કોંગ્રેસ પાર્ટીના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ ભાજપ સરકાર પર નિશાન સાધ્યુ છે. પ્રિયંકા ગાંધીએ કહ્યું કે યુવાઓના રોજગાર અને ખેડૂતોના હકની લડાઈ લડનારા યુવા હાર્દિક પટેલને ભાજપ વારંવાર હેરાન કરી રહી છે. Congress leader Priyanka Gandhi Vadra on Sunday accused the BJP of repeatedly harassing party leader Hardik Patel, […]

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ હાર્દિક પટેલની ધરપકડ મામલે ભાજપ પર કર્યા આક્ષેપ
Follow Us:
| Updated on: Jan 19, 2020 | 6:31 AM

કોંગ્રેસ નેતા હાર્દિક પટેલની ધરપકડ મામલે કોંગ્રેસ પાર્ટીના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ ભાજપ સરકાર પર નિશાન સાધ્યુ છે. પ્રિયંકા ગાંધીએ કહ્યું કે યુવાઓના રોજગાર અને ખેડૂતોના હકની લડાઈ લડનારા યુવા હાર્દિક પટેલને ભાજપ વારંવાર હેરાન કરી રહી છે.

હાર્દિકે તેમના સમાજના લોકોનો અવાજ ઉઠાવ્યો, તેમના માટે નોકરીઓ માગી, ખેડૂત આંદોલન કર્યુ. ભાજપ તેને દેશદ્રોહ કહી રહી છે. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ નેતા હાર્દિક પટેલની શનિવારે વિરમગામની પાસે હાંસલપુરથી પોલીસે અટકાયત કરીને ધરપકડ કરી હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

હાર્દિક પટેલની રાજદ્રોહના એક કેસ મામલે ધરપકડ કરવામાં આવી છે. આ મામલે કોર્ટે હાર્દિક પટેલની વિરૂદ્ધ બિનજામીનપાત્ર વોરંટ જાહેર કર્યુ હતું અને 24 જાન્યુઆરીએ હાજર રહેવાનું કહ્યું હતું. ત્યારે તેમની પહેલા જ ધરપકડ કરી લેવામાં આવી છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

શું છે સમગ્ર મામલો?

25 ઓગસ્ટ 2015ના રોજ અમદાવાદના GMDC મેદાનમાં પાટીદાર અનામત આંદોલન રેલી પછી રાજ્યભરમાં તોડફોડ અને હિંસા થઈ હતી. ત્યારબાદ ક્રાઈમબ્રાંચે તે વર્ષે ઓક્ટોબરમાં એક કેસ દાખલ કર્યો હતો. પોલીસે તેમની ચાર્જશીટમાં હાર્દિક અને તેના ઘણા સહયોગીઓ પર હિંસા ફેલાવવાનો અને સરકાર તોડી પાડવાનું ષડયંત્ર કરવાનો આરોપ લગાવ્યો હતો.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
g clip-path="url(#clip0_868_265)">