મમતાની મહારેલીમાં હાર્દિકનો હુંકાર, ‘સુભાષ બાબુ ગોરોં કે ખિલાફ લડે થે, હમેં ચોરોં કે ખિલાફ લડના હોગા’ : જુઓ Video

કોલકાતામાં પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બૅનર્જીના નેતૃત્વમાં યોજાયેલા મોદી વિરોધી વિપક્ષી શક્તિ પ્રદર્શનમાં ગુજરાતમાંથી બે ચર્ચિત ચહેરાઓ પણ સામેલ થયાં. ગુજરાતમાં ભાજપ અને નરેન્દ્ર મોદી વિરુદ્ધ સતત મોરચો માંડનાર આ બે નેતાઓ છે પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ)ના સંયોજક હાર્દિક પટેલ અને અપક્ષ ધારાસભ્ય તથા દલિત નેતા જિગ્નેશ મેવાણી. Web Stories View more 30 લાખની […]

મમતાની મહારેલીમાં હાર્દિકનો હુંકાર, ‘સુભાષ બાબુ ગોરોં કે ખિલાફ લડે થે, હમેં ચોરોં કે ખિલાફ લડના હોગા’ : જુઓ Video
Follow Us:
| Updated on: Jan 19, 2019 | 8:24 AM

કોલકાતામાં પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બૅનર્જીના નેતૃત્વમાં યોજાયેલા મોદી વિરોધી વિપક્ષી શક્તિ પ્રદર્શનમાં ગુજરાતમાંથી બે ચર્ચિત ચહેરાઓ પણ સામેલ થયાં.

ગુજરાતમાં ભાજપ અને નરેન્દ્ર મોદી વિરુદ્ધ સતત મોરચો માંડનાર આ બે નેતાઓ છે પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ)ના સંયોજક હાર્દિક પટેલ અને અપક્ષ ધારાસભ્ય તથા દલિત નેતા જિગ્નેશ મેવાણી.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

બંને નેતાઓએ મમતાની રેલીમાં મોદી વિરુદ્ધ બંડ બોકાર્યો અને મોદી સરકારને ઉખાડી ફેંકવાનું આહ્વાન કર્યું.

રેલીને સંબોધતા હાર્દિક પટેલે કહ્યું, ‘દેશને બચાવવા માટે આજે વિપક્ષ એક સાથે જોડાયો છે. જેમ સુભાષ બાબુ દેશના ગોરાઓ સામે લડ્યા હતાં, તેવી જ રીતે આપણે ચોરો સામે મળીને લડવું પડશે.’ હાર્દિકે આ વાત હિન્દીમાં પ્રાસ બેસાડીને કંઇક આવી રીતે કહી હતી, ‘સુભાષ બાબુ ગોરોં કે ખિલાફ લડે થે, હમેં ચોરોં કે ખિલાફ લડના હોગા.’

આ પણ વાંચો : 37 વર્ષની ઉંમરમાં પણ વીજળી જેવો વેગ, STUMPની આગળ-પાછળ બંને બાજુ ધમાલ, 8 વર્ષે બન્યો સિરીઝનો સરતાજ, ટીકાકારોને જડબાતોડ જવાબ

હાર્દિકે કહ્યું, ‘હું દાવા સાથે કહું છું કે આ જનમેદની એક એવી ક્રાંતિ લઈને આવશે કે જેની કલ્પના નહીં કરી શકાય.’

સભાને સંબોધતા જિગ્નેશ મેવાણીએ કહ્યું કે વિપક્ષનું એક સાથે આવવું ઘણો મોટો સંદેશ છે. દેશની લોકશાહી હાલ જોખમમાં છે. ખેડૂતોથી માંડી નવયુવાનો સુધી સૌ પરેશાન છે. દલિતો અને મજૂરોનું શોષણ થઈ રહ્યું છે. વર્તમન સરકારના શાસનમાં બંધારણને ખતમ કરી દેવાનો પ્રયાસ થઈ રહ્યો છે.

જુઓ વીડિયો :

#Kolkata: "Sabko saath milkr ladhna hai choro se" says Hardik Patel while targeting BJP during mega rally of opposition parties held by Trinamool chief Mamta Banerjee #UnitedIndiaAtBrigade #TV9News

#Kolkata: "Sabko saath milkr ladhna hai choro se" says Hardik Patel while targeting BJP during mega rally of opposition parties held by Trinamool chief Mamta Banerjee #UnitedIndiaAtBrigade #TV9News

TV9 Gujarati यांनी वर पोस्ट केले शुक्रवार, १८ जानेवारी, २०१९

[yop_poll id=675]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઇલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઇલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">