ચહેરા પર નિરાશા અને અફસોસ ઝળકે છે આ નવલોહિયા ક્રિકેટરના : પ્રતિબંધ બાદ પહેલી વાર મુંબઈ ઍરપોર્ટ પર દેખાયો હાર્દિક પંડ્યા : જુઓ FIRST PHOTOS

કૉફી વિથ કરણ સોમાં વિવાદિત ટિપ્પણીઓના પગલે ક્રિકેટર હાર્દિક પંડ્યા પર પ્રતિબંધ ફરમાવાયો છે અને ત્યારથી પંડ્યા અત્યંત અપસેટ છે. હાર્દિક પંડ્યાએ પોતાની જાતને રૂમમાં બંધ કરી દીધો હતો અને અહીં સુધી કે ઉત્તરાયણ પર્વની ઉજવણી પણ નહોતી કરી, પરંતુ બૅન બાદ હાર્દિક પંડ્યાની પ્રથમ તસવીરો સામે આવી છે. Web Stories View more પ્રેગનેન્સીમાં પપૈયુ […]

ચહેરા પર નિરાશા અને અફસોસ ઝળકે છે આ નવલોહિયા ક્રિકેટરના : પ્રતિબંધ બાદ પહેલી વાર મુંબઈ ઍરપોર્ટ પર દેખાયો હાર્દિક પંડ્યા : જુઓ FIRST PHOTOS
Follow Us:
| Updated on: Jan 19, 2019 | 1:14 PM

કૉફી વિથ કરણ સોમાં વિવાદિત ટિપ્પણીઓના પગલે ક્રિકેટર હાર્દિક પંડ્યા પર પ્રતિબંધ ફરમાવાયો છે અને ત્યારથી પંડ્યા અત્યંત અપસેટ છે.

હાર્દિક પંડ્યાએ પોતાની જાતને રૂમમાં બંધ કરી દીધો હતો અને અહીં સુધી કે ઉત્તરાયણ પર્વની ઉજવણી પણ નહોતી કરી, પરંતુ બૅન બાદ હાર્દિક પંડ્યાની પ્રથમ તસવીરો સામે આવી છે.

પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ 28-03-2024
IVF ટેકનીક દ્વારા કઈ ઉંમર સુધી માતા-પિતા બની શકાય ?

પ્રતિબંધ બાદ પબ્લિક લાઇફથી અંતર કરી લેનાર હાર્દિક પંડ્યાને શનિવારે પહેલી વાર મુંબઈના છત્રપતિ શિવાજી ઇંટરનેશનલ ઍરપોર્ટ પર જોવામાં આવ્યો.

હાર્દિક પંડ્યાને તેના ભાઈ ક્રુણાલ પંડ્યા સાથે ઍરપોર્ટ પર જોવામાં આવ્યો.

દરમિયાન હાર્દિક પંડ્યા અને કેએલ રાહુલનુ ભાવિ હજી પણ અધ્ધરતાલ જ છે, કારણ કે મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચી ચુક્યો છે.

હાર્દિક પંડ્યા અને કેએલ રાહુલને ઑસ્ટ્રેલિયા તથા ન્યૂઝીલૅંડ પ્રવાસ માટેની ટીમ ઇન્ડિયામાં પસંદ કરવામાં આવ્યા હતાં, પરંતુ 11 જાન્યુઆરીએ બંને પર પ્રતિબંધ લાદવામાં આવ્યા બાદ બંનેએ ઑસ્ટ્રેલિયાથી જ પરત ફરવું પડ્યું.

હવે જ્યાં સુધી સુપ્રીમ કોર્ટનો ચુકાદો નહીં આવે, ત્યાં સુધી તેમનો ન્યૂઝીલૅંડ પ્રવાસ પણ અધ્ધરતાલ જ રહેશે.

[yop_poll id=685]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">