‘કોફી વિથ કરણ’ શોમાં મહિલાઓની વિરૂધ્ધ આપત્તિજનક ટિપ્પણી કરવા મામલે હાર્દિક પંડયા અને કે.એલ.રાહુલને મળી આ સજા

જાણીતા ટોક શો ‘કોફી વિથ કરણ’માં મહિલાઓની વિરૂધ્ધ અભદ્ર ટિપ્પણી કરવાના મામલે હાર્દિક પંડયા અને કે.એલ.રાહુલને સજાનો આદેશ આપ્યો છે. પંડ્યા અને રાહુલને 20 લાખ- 20લાખ રૂપિયા ચેરિટીમાં આપવાનો આદેશ આપ્યો છે. મુંબઈ અને પંજાબની મેચ પહેલા હાર્દિક અને રાહુલની BCCIના લોકપાલ સામે હાજર થયા હતા. ત્યારબાદ આ સજા સંભળાવવામાં આવી છે. TV9 Gujarati Web […]

'કોફી વિથ કરણ' શોમાં મહિલાઓની વિરૂધ્ધ આપત્તિજનક ટિપ્પણી કરવા મામલે હાર્દિક પંડયા અને કે.એલ.રાહુલને મળી આ સજા
Follow Us:
| Updated on: Apr 20, 2019 | 7:57 AM

જાણીતા ટોક શો ‘કોફી વિથ કરણ’માં મહિલાઓની વિરૂધ્ધ અભદ્ર ટિપ્પણી કરવાના મામલે હાર્દિક પંડયા અને કે.એલ.રાહુલને સજાનો આદેશ આપ્યો છે.

પંડ્યા અને રાહુલને 20 લાખ- 20લાખ રૂપિયા ચેરિટીમાં આપવાનો આદેશ આપ્યો છે. મુંબઈ અને પંજાબની મેચ પહેલા હાર્દિક અને રાહુલની BCCIના લોકપાલ સામે હાજર થયા હતા. ત્યારબાદ આ સજા સંભળાવવામાં આવી છે.

TV9 Gujarati

ઉનાળામાં હાર્ટ એટેક આવવાના 1 મહિના પહેલા શરીરમાં દેખાય છે આટલા લક્ષણ
WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
આજનું રાશિફળ તારીખ : 23-04-2024
500 કરોડની આ આલીશાન હોટલમાં અનંત રાધિકા કરશે લગ્ન !
અંબાણી પરિવારમાં હાઇટમાં સૌથી ઊંચું કોણ? જાણો મુકેશ અંબાણીની ઊંચાઈ કેટલી
New Tax Regime માં પણ બચાવી શકો છો આવકવેરો, જાણી લો આખું ગણિત

પંડયા અને રાહુલે બોલિવુડ ફિલ્મ ડીરેકટર કરણ જોહરના શો ‘કોફી વિથ કરણ’માં મહિલાઓને લઈને આપત્તીજનક ટિપ્પણી કરી હતી.ત્યારબાદ તેમની પર પ્રતિબંધ લગાવ્યો હતો. બંને ખેલાડીઓ 5 વન-ડે મેચમાં રમ્યા નહોતા અને ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન તેમને પાછા ભારત મોકલ્યા હતા. ત્યારબાદ હાર્દિક અને રાહુલે આ મુદ્દે માફી માગતા સાર્વજનિક રીતે માફી પત્ર લખ્યુ હતું.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
g clip-path="url(#clip0_868_265)">