આતંકીઓને ફંડ આપવાના કેસમાં હાફિઝ સૈયદને 11 વર્ષની જેલ સજા, જુઓ VIDEO

મુંબઈ આતંકવાદી હુમલામાં આતંકવાદી હાફિઝ સઈદની મોટી ભૂમિકા રહી છે. પાકિસ્તાની કોર્ટે આતંકવાદીઓને ફંડ આપવા મામલે તેને દોષી કરાર કરી દીધો છે. લાહોરમાં આવેલી એન્ટી ટેરર કોર્ટે હાફિઝ સૈયદને અલગ અલગ એવા મામલાઓમાં સાડા પાંચ-સાડા પાંચ એમ કરીને કુલ 11 વર્ષની સજા સંભળાવી છે. આ ઉપરાંત બંને કેસમાં અલગ અલગ રીતે 15-15 હજાર રુપિયાનો દંડ […]

આતંકીઓને ફંડ આપવાના કેસમાં હાફિઝ સૈયદને 11 વર્ષની જેલ સજા, જુઓ VIDEO
Follow Us:
| Updated on: Feb 12, 2020 | 11:41 AM

મુંબઈ આતંકવાદી હુમલામાં આતંકવાદી હાફિઝ સઈદની મોટી ભૂમિકા રહી છે. પાકિસ્તાની કોર્ટે આતંકવાદીઓને ફંડ આપવા મામલે તેને દોષી કરાર કરી દીધો છે. લાહોરમાં આવેલી એન્ટી ટેરર કોર્ટે હાફિઝ સૈયદને અલગ અલગ એવા મામલાઓમાં સાડા પાંચ-સાડા પાંચ એમ કરીને કુલ 11 વર્ષની સજા સંભળાવી છે. આ ઉપરાંત બંને કેસમાં અલગ અલગ રીતે 15-15 હજાર રુપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. જો કે પાકિસ્તાનમાં રાત અને દિવસ બંને સજામાં ગણવામાં આવે છે અને તેના લીધે આ સજા ભલે 11 વર્ષની હોય પણ હાફિઝ સૈયદને સાડા પાંચ વર્ષ જ જેલમાં વિતાવવાના રહેશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

આ પણ વાંચો :   LRD ભરતી વિવાદ કેસ મુદ્દે હાઈકોર્ટમાં એડવોકેટ જનરલે આપ્યું મોટું નિવેદન

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

23 સાક્ષીઓના આધારે કોર્ટે આ કાર્યવાહી કરી છે અને હાફિઝને દોષીત ઠેરવ્યો છે. આ ઉપરાંત તેની સાથે અન્ય આતંકી અબ્દુલ રહમાન પણ સામેલ છે. પાકિસ્તાનના આતંકવાદ વિરોધી વિભાગે જણાવ્યું કે હાફિઝ સૈયદની સંસ્થા જમાત ઉલ દાવાએ એનજીઓના રુપે કામ કરે છે અને આતંકવાદીઓ સુધી ફંડ પહોંચાડે છે. આ ઉપરાંત 23 અલગ અલગ FIR પણ તેની સામે નોંધાયેલી છે અને તેના આધારે લાહોર કોર્ટે કાર્યવાહી કરી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Rain : ભર ઉનાળે દક્ષિણ ગુજરાતમાં મેઘ મહેર, વલસાડ, ડાંગ, તાપીમાં વરસાદ
Rain : ભર ઉનાળે દક્ષિણ ગુજરાતમાં મેઘ મહેર, વલસાડ, ડાંગ, તાપીમાં વરસાદ
Chhota Udepur : ઉનાળાની આકરી ગરમી વચ્ચે વરસ્યો વરસાદ
Chhota Udepur : ઉનાળાની આકરી ગરમી વચ્ચે વરસ્યો વરસાદ
દેવળકી ગામમાં ઘઉંના ખેતરમાં લાગી ભીષણ આગ
દેવળકી ગામમાં ઘઉંના ખેતરમાં લાગી ભીષણ આગ
g clip-path="url(#clip0_868_265)">