નિત્યાનંદ આશ્રમનો વિવાદ પહોંચ્યો ગુજરાત હાઈકોર્ટ, યુવતીના પિતા હેબિયર્સ કોપર્સ દાખલ કરશે, જુઓ VIDEO

  અમદાવાદના હાથીજણ સ્થિત નિત્યાનંદ આશ્રમનો વિવાદ હવે ગુજરાત હાઇકોર્ટમાં ગુજશે. યુવતીના પિતા પોતાના વકીલની મદદથી હાઈકોર્ટમાં હેબિયર્સ કોપર્સ દાખલ કરાવશે. મહત્વનું છે કે યુવતીના પિતાને પોતાની દિકરીને મળવા ન દેવાતા હવે યુવતીના પિતાએ આ નિર્ણય કર્યો છે. જો કે આ કેસમાં આશ્રમ સંચાલકો સામે પોલીસ ફરિયાદ દાખલ કરાવવામાં આવી છે. Web Stories View more […]

નિત્યાનંદ આશ્રમનો વિવાદ પહોંચ્યો ગુજરાત હાઈકોર્ટ, યુવતીના પિતા હેબિયર્સ કોપર્સ દાખલ કરશે, જુઓ VIDEO
Follow Us:
| Updated on: Nov 18, 2019 | 6:23 AM

અમદાવાદના હાથીજણ સ્થિત નિત્યાનંદ આશ્રમનો વિવાદ હવે ગુજરાત હાઇકોર્ટમાં ગુજશે. યુવતીના પિતા પોતાના વકીલની મદદથી હાઈકોર્ટમાં હેબિયર્સ કોપર્સ દાખલ કરાવશે. મહત્વનું છે કે યુવતીના પિતાને પોતાની દિકરીને મળવા ન દેવાતા હવે યુવતીના પિતાએ આ નિર્ણય કર્યો છે. જો કે આ કેસમાં આશ્રમ સંચાલકો સામે પોલીસ ફરિયાદ દાખલ કરાવવામાં આવી છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ ફરિયાદમાં સ્વામી નિત્યાનંદ, મા પ્રાણપ્રિયા અને અન્ય સાગરીતો સામે ગુનો નોંધાયો છે. જેમાં બાળકો પાસે મજૂરી કરાવવી, ગેરકાયદે બાળકોને ગોંધી રાખવા તથા અપહરણ કરવા જેવી કલમો હેઠળ ગુનો નોંધાયો છે. ત્યારે આ તરફ યુવતીના પિતાએ આશ્રમ સંચાલકો સામે ગંભીર આરોપ લગાવ્યા છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

યુવતીના પિતાની જો વાત માનીએ તો આશ્રમ સંચાલકો દ્વારા તેમને ફોન પર ધમકી આપવામાં આવી રહી છે. જેમાં બળાત્કાર અને મની લોન્ડરિંગના ગુનામાં ફસાવી દેવાની ધમકી મળી રહ્યાનો ખુલાસો કર્યો છે. જો કે આ તમામ ગતિવિધિ વચ્ચે યુવતીના પિતાએ પોલીસની કામગીરીથી સંતોષ વ્યક્ત કર્યો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">