વિશાખાપટ્ટનમ જાસુસી કાંડમાં ગુજરાતમાંથી ધરપકડ, NIAએ ગોધરામાંથી કરી એકની ધરપકડ

વિશાખાપટ્ટનમમાં થયેલા જાસુસીકાંડમાં ગુજરાતમાંથી ધરપકડ થઈ છે. ISIના જાસુસીકાંડનમાં પંચમહાલમાંથી એક શખ્સને પકડી પડાયો છે. NIAએ ગોધરામાંથી ગીતેલી ઇમરાનની ડિફેન્સ એરિયાની જાસૂસી કરવા બદલ ગઈકાલે સાંજે ધરપકડ કરી છે. ભારતીય નેવી અને સંરક્ષણ મથકોની જાસુસી માટે પાકિસ્તાને એજન્ટોની ભરતી કરી હતી. આ મામલે 2019નાં વિશાખાપટ્ટનમમાંથી ISIના 14 એજન્ટની ધરપકડ થઈ હતી. આ જાસુસી કાંડનો મુખ્ય […]

વિશાખાપટ્ટનમ જાસુસી કાંડમાં ગુજરાતમાંથી ધરપકડ, NIAએ ગોધરામાંથી કરી એકની ધરપકડ
Follow Us:
| Updated on: Sep 15, 2020 | 12:50 PM

વિશાખાપટ્ટનમમાં થયેલા જાસુસીકાંડમાં ગુજરાતમાંથી ધરપકડ થઈ છે. ISIના જાસુસીકાંડનમાં પંચમહાલમાંથી એક શખ્સને પકડી પડાયો છે. NIAએ ગોધરામાંથી ગીતેલી ઇમરાનની ડિફેન્સ એરિયાની જાસૂસી કરવા બદલ ગઈકાલે સાંજે ધરપકડ કરી છે. ભારતીય નેવી અને સંરક્ષણ મથકોની જાસુસી માટે પાકિસ્તાને એજન્ટોની ભરતી કરી હતી. આ મામલે 2019નાં વિશાખાપટ્ટનમમાંથી ISIના 14 એજન્ટની ધરપકડ થઈ હતી. આ જાસુસી કાંડનો મુખ્ય સૂત્રધાર હતો ગીતેલી ઈમરાન. જેને આખરે NIAની ટીમે ઝડપી પાડ્યો છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

ઇમરાન યાકુબ ગિતેલી નેવીના અધિકારીઓ અને સંરક્ષણ સંસ્થાની જાસૂસી કરતો હતો. ઇમરાન ગિતેલી ગોધરામાં રીક્ષા ચલાવે છે. જો કે પાકિસ્તાનના કરાંચીમાં તેના કેટલાક સંબંધીઓ રહેતા હોવાનું ખૂલ્યું છે. ઈમરાનના એકાઉન્ટમાંથી મોટી રકમ ટ્રાન્સફર થઈ હોવાનું પણ સામે આવ્યું છે. ઇમરાન તથા તેના 3 સંબંધીઓના બેન્ક એકાઉન્ટની તપાસ શરૂ કરાઈ છે. ઈમરાનના ઘરમાં સર્ચ દરમિયાન કેટલા ઇલેક્ટ્રિક ડિવાઇસ અને મહત્વના દસ્તાવેજ પણ મળી આવ્યા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">