ડીઝલ-પેટ્રોલના ભાવથી પરેશાન લોકો માટે સારા સમાચાર, અમદાવાદના વિદ્યાર્થીઓએ બનાવી ‘ઈકો ફ્રેન્ડલી’ કાર, જુઓ VIDEO

ડિઝલ-પેટ્રોલના ભાવથી પરેશાન લોકો માટે સારા સમાચાર છે. કારણ કે જો સરકાર અમદાવાદના વિદ્યાર્થીઓએ બનાવેલી ઈકો ફ્રેન્ડલી કારને મંજૂરી આપી દેશે તો, માત્ર 22 રૂપિયાના ખર્ચમાં તમે 50 કિલોમીટર સુધી જઈ શકશો. ઈકો ફ્રેન્ડલી કાર અમદાવાદના વિદ્યાર્થીઓએ 14 મહિનાની મહામહેનતે તૈયાર કરી છે. 8 વિદ્યાર્થીઓએ કોલેજનો પ્રોજેક્ટ બનાવવા માટે આ અનોખુ ક્રિએશન બનાવ્યું છે. આ […]

ડીઝલ-પેટ્રોલના ભાવથી પરેશાન લોકો માટે સારા સમાચાર, અમદાવાદના વિદ્યાર્થીઓએ બનાવી 'ઈકો ફ્રેન્ડલી' કાર, જુઓ VIDEO
Follow Us:
| Updated on: Jun 07, 2019 | 6:43 AM

ડિઝલ-પેટ્રોલના ભાવથી પરેશાન લોકો માટે સારા સમાચાર છે. કારણ કે જો સરકાર અમદાવાદના વિદ્યાર્થીઓએ બનાવેલી ઈકો ફ્રેન્ડલી કારને મંજૂરી આપી દેશે તો, માત્ર 22 રૂપિયાના ખર્ચમાં તમે 50 કિલોમીટર સુધી જઈ શકશો. ઈકો ફ્રેન્ડલી કાર અમદાવાદના વિદ્યાર્થીઓએ 14 મહિનાની મહામહેનતે તૈયાર કરી છે. 8 વિદ્યાર્થીઓએ કોલેજનો પ્રોજેક્ટ બનાવવા માટે આ અનોખુ ક્રિએશન બનાવ્યું છે.

આ પણ વાંચો: પુલવામામાં સેનાએ એન્કાઉન્ટરમાં જૈશના 4 આતંકીઓ કર્યા ઠાર , આતંકી બનેલા 2 SPOનો પણ ખાત્મો

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

કારને સ્માર્ટ અને એડવાન્સ લુક સાથે બનાવવામાં આવી છે. આ કાર મોબાઈલથી ઓપરેટ કરી શકાય છે. વિદ્યાર્થીઓએ કાર બનાવવા માટે સૌપ્રથમ સ્કેચ બનાવ્યો અને પછી તે પ્રમાણેના સ્પેરપાર્ટ્સ એકઠા કરવામાં આવ્યા. અમુક સ્પેરપાર્ટ્સ ભંગારમાંથી પણ વાપરવામાં આવ્યા છે. જો કે કારમાં ACની સુવિધા નથી, તે કદાચ લોકોને મૂંઝવણમાં મૂકે. પરંતુ વિદ્યાર્થીઓએ દાવો કર્યો છે કે તેમની નેક્સ્ટ અપડેટ કારમાં AC પણ હશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">