VIDEO: ગુજરાતી ફિલ્મ હેલ્લારોના ડાયરેક્ટર-પ્રોડયુસર સહિત 7 લોકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ

ગુજરાતી ફિલ્મ હેલ્લારોના ડાયરેક્ટર-પ્રોડયુસર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ડાયરેક્ટર-પ્રોડયુસર સહિત 7 લોકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. દાણીલીમડા વોર્ડના કોંગ્રેસના મ્યુનિસિપલ કાઉન્સિલર જમનાબેન વેગડાએ પોલીસ ફરિયાદ કરી છે. આ પણ વાંચોઃ ટ્રાફિક પોલીસની માટે સરકારનો મોટો નિર્ણય, ઓન-ડ્યુટી પર મોબાઈલના ઉપયોગ પર પ્રતિબંધ Web Stories View more 30 લાખની હોમ લોન પર કેટલી […]

VIDEO: ગુજરાતી ફિલ્મ હેલ્લારોના ડાયરેક્ટર-પ્રોડયુસર સહિત 7 લોકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ
Follow Us:
| Updated on: Nov 11, 2019 | 5:54 PM

ગુજરાતી ફિલ્મ હેલ્લારોના ડાયરેક્ટર-પ્રોડયુસર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ડાયરેક્ટર-પ્રોડયુસર સહિત 7 લોકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. દાણીલીમડા વોર્ડના કોંગ્રેસના મ્યુનિસિપલ કાઉન્સિલર જમનાબેન વેગડાએ પોલીસ ફરિયાદ કરી છે.

આ પણ વાંચોઃ ટ્રાફિક પોલીસની માટે સરકારનો મોટો નિર્ણય, ઓન-ડ્યુટી પર મોબાઈલના ઉપયોગ પર પ્રતિબંધ

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

ફરિયાદ નોંધાવવાનું કારણ, ફિલ્મમાં અનુસૂચિત જાતિનું અપમાન થાય તેવા સંવાદ હોવાનો આક્ષેપ છે. જે બાદ કાગડાપીઠ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ફરિયાદની એક કોપી સોશિયલ મીડિયામાં પણ શેર થઈ રહી છે. જેમા ફરિયાદ વિશેની માહિતી છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">