ગુજરાતી ફિલ્મના સુપરસ્ટાર અને પૂર્વ ધારાસભ્ય નરેશ કનોડીયાનું કોરોનાને કારણે નિધન

ગુજરાતી ફિલ્મના સુપરસ્ટાર અને કરજણના પૂર્વ ધારાસભ્ય નરેશ કનોડીયાનુ કોરોનાની સારવાર દરમિયાન યુ એન મહેતા હોસ્પિટલમાં નિધન થયું છે. બે દિવસ પૂર્વે જ નરેશ કનોડીયાના મોટાભાઈ મહેશ કનોડીયાનું પણ લાંબી બિમારીને કારણે નિધન થયુ હતું. નરેશ કનોડીયા ગત સપ્તાહે કોરોનાને કારણે શ્વાસ લેવામાં તકલીફ થતા, અમદાવાદ સ્થિત યુ એન મહેતા હોસ્પિટલમાં સારવારઅર્થે દાખલ થયા હતા. […]

ગુજરાતી ફિલ્મના સુપરસ્ટાર અને પૂર્વ ધારાસભ્ય નરેશ કનોડીયાનું કોરોનાને કારણે નિધન
Follow Us:
Bipin Prajapati
| Edited By: | Updated on: Jan 19, 2021 | 12:20 PM

ગુજરાતી ફિલ્મના સુપરસ્ટાર અને કરજણના પૂર્વ ધારાસભ્ય નરેશ કનોડીયાનુ કોરોનાની સારવાર દરમિયાન યુ એન મહેતા હોસ્પિટલમાં નિધન થયું છે. બે દિવસ પૂર્વે જ નરેશ કનોડીયાના મોટાભાઈ મહેશ કનોડીયાનું પણ લાંબી બિમારીને કારણે નિધન થયુ હતું.

નરેશ કનોડીયા ગત સપ્તાહે કોરોનાને કારણે શ્વાસ લેવામાં તકલીફ થતા, અમદાવાદ સ્થિત યુ એન મહેતા હોસ્પિટલમાં સારવારઅર્થે દાખલ થયા હતા. તબીબોએ તેમને વેન્ટીલેટરની સુવિધા આપી હતી પરંતુ તે કારગત નિવડી નહોતી.

નરેશ કનોડીયાએ અનેક ગુજરાતી ફિલ્મમાં કામ કર્યું હતું. છેલ્લા 40 કરતા પણ વધુ વર્ષ તેઓ ફિલ્મક્ષેત્રે સંકળાયેલા રહ્યાં હતા. નરેશ કનોડીયા 77 વર્ષે નિધન થયુ છે. તેઓ વિધાનસભાની કરજણ બેઠક પરથી બે વાર ધારાસભ્યપદે ચૂંટાયા હતા. તેમના મોટાભાઈ મહેશ કનોડીયા કે જેઓનું બે દિવસ પૂર્વે જ અવસાન થયુ હતું. નરેશ કનોડીયાના નિધન અંગે રાજકીય ક્ષેત્ર, ફિલ્મ ક્ષેત્ર અને સામાજીક ક્ષેત્રના અનેક અગ્રણીઓએ સોશ્યલ મિડીયાના માધ્યમ દ્વારા દુઃખ વ્યક્ત કર્યુ છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

આ પણ વાંચોઃ ભારતમાં રહેવા છતા ભારતના કાયદાઓ મંજૂર ના હોય તો, મહેબુબા મુફ્તી પોતાના પરિવાર સાથે પાકિસ્તાન જતા રહેઃ નિતીન પટેલ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">