ભરુચની મહિલાની આંખમાંથી મળી આવી એવી વસ્તુ કે ડૉક્ટરના ઉડી ગયા હોંશ!

  મેડિકલક્ષેત્રે અવનવા કિસ્સા સામે આવતા હોય છે. ગુજરાતના ભરુચ પાસે આવેલા ગામમાં એક એવો કિસ્સો સામે આવ્યો જેને જાણીને ડૉક્ટરોને પણ આશ્ચર્ય થયું. ભરુચના એક ગામમાં રહેનારા જશુ પટેલની એક આંખમાં સતત બે દિવસથી ભયંકર દુખાવો થતો હતો. આ દુખાવાને મટાડવા માટે કોઈ દવા કામ કરી રહી નહોતી. Web Stories View more 30 લાખની […]

ભરુચની મહિલાની આંખમાંથી મળી આવી એવી વસ્તુ કે ડૉક્ટરના ઉડી ગયા હોંશ!
Follow Us:
Gautam Parmar
| Edited By: | Updated on: Nov 22, 2019 | 12:21 PM

મેડિકલક્ષેત્રે અવનવા કિસ્સા સામે આવતા હોય છે. ગુજરાતના ભરુચ પાસે આવેલા ગામમાં એક એવો કિસ્સો સામે આવ્યો જેને જાણીને ડૉક્ટરોને પણ આશ્ચર્ય થયું. ભરુચના એક ગામમાં રહેનારા જશુ પટેલની એક આંખમાં સતત બે દિવસથી ભયંકર દુખાવો થતો હતો. આ દુખાવાને મટાડવા માટે કોઈ દવા કામ કરી રહી નહોતી.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો :   મહારાષ્ટ્રમાં શિવસેના કિંગ-મેકર નહીં પણ કિંગ બનશે, વિરોધીઓ સાથે સરકાર અને ભાજપ બનશે વિરોધી

જ્યારે ડૉક્ટરોને બતાવવામાં આવ્યું અને માઈક્રોસ્કોપથી તપાસ કરવામાં આવી તો ડૉક્ટરના આશ્ચર્યનો પાર ન રહ્યો. ડૉક્ટરને પેશન્ટની આંખમાં 7 સેન્ટીમીટરનો એક જીવતો કીડો જોવા મળ્યો.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

30 મિનિટ સુધી સતત ઓપરેશન કર્યા બાદ ડોક્ટરની ટીમ આ કીડાને બહાર કાઢી શકી. આ ઓપરેશન ડૉક્ટર માટે સરળ નહોતું અને આ બાબતે પેશન્ટને પણ જાણકારી આપવામાં આવી હતી. ડૉક્ટરોનું કહેવું છે કે દૂધ દોહતી વખતે કે શાકભાજી કાપતી વખતે આ કીડો શરીરમાં પ્રવેશી ગયો હોઈ શકે અને ત્યારબાદ તે સતત મોટો થતો ગયો હોય. આમ આ એક અજીબ કિસ્સો સામે આવ્યો છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=vanity goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">