રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નવા 969 કેસ નોંધાયા, હાલમાં 13,190 એક્ટિવ કેસ

રાજ્યમાં કોરોના વાઈરસના છેલ્લા 24 કલાકના આંકડા સામે આવી ચૂક્યા છે. રાજ્યમાં કોરોના વાઈરસના નવા 969 કેસ નોંધાયા છે, ત્યારે 6 લોકોના મોત થયા છે. જેમાં અમદાવાદ અને સુરતમાં 2-2 લોકોના મોત થયા છે. આજે વધુ 1027 દર્દીઓ સાજા થયા છે. આ સાથે જ સૌથી વધુ સુરત શહેરમાં 165 કેસ, જિલ્લામાં 53 કેસ નોંધાયા છે. […]

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નવા 969 કેસ નોંધાયા, હાલમાં 13,190 એક્ટિવ કેસ
Follow Us:
| Updated on: Oct 30, 2020 | 7:33 PM

રાજ્યમાં કોરોના વાઈરસના છેલ્લા 24 કલાકના આંકડા સામે આવી ચૂક્યા છે. રાજ્યમાં કોરોના વાઈરસના નવા 969 કેસ નોંધાયા છે, ત્યારે 6 લોકોના મોત થયા છે. જેમાં અમદાવાદ અને સુરતમાં 2-2 લોકોના મોત થયા છે. આજે વધુ 1027 દર્દીઓ સાજા થયા છે. આ સાથે જ સૌથી વધુ સુરત શહેરમાં 165 કેસ, જિલ્લામાં 53 કેસ નોંધાયા છે. ત્યારે અમદાવાદ શહેરમાં 162 કેસ, વડોદરા શહેરમાં 77, જિલ્લામાં 37 નવા કેસ સામે આવ્યા છે. રાજ્યમાં હાલ 13,190 એક્ટિવ કેસ છે.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">