ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીએ વિકસાવ્યું અનોખું સેનિટાઇઝર મશીન, શું છે મશીનની વિશેષતા આવો જુઓ

ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીએ અનોખા પ્રકારનું સેનિટાઇઝર મશીન વિકસાવ્યુ છે. જેના દ્વારા લોકોને માત્ર હવા દ્વારા સેનિટાઇઝર કરી શકાય છે. ગુજરાત યુનિવર્સિટીની સ્ટાર્ટઅપ કાઉન્સિલમાં અમદાવાદના મિકેનિકલ એન્જીનીયરે અનોખું સેનિટાઇઝર ડિવાઇસ ડેવલોપ કર્યું છે. ઘણા લોકોને લિકવિડ બેઝ આલ્કોહોલયુક્ત સેનિટાઇઝર વાપરવાથી ઇન્ફેક્શન પણ થાય છે. અને લાંબા સમય સુધી તેનો ઉપયોગ કરવો હાનિકારક છે તેવુ પણ સંશોધનોમાં […]

ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીએ વિકસાવ્યું અનોખું સેનિટાઇઝર મશીન, શું છે મશીનની વિશેષતા આવો જુઓ
Follow Us:
| Updated on: Nov 29, 2020 | 7:22 PM

ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીએ અનોખા પ્રકારનું સેનિટાઇઝર મશીન વિકસાવ્યુ છે. જેના દ્વારા લોકોને માત્ર હવા દ્વારા સેનિટાઇઝર કરી શકાય છે. ગુજરાત યુનિવર્સિટીની સ્ટાર્ટઅપ કાઉન્સિલમાં અમદાવાદના મિકેનિકલ એન્જીનીયરે અનોખું સેનિટાઇઝર ડિવાઇસ ડેવલોપ કર્યું છે. ઘણા લોકોને લિકવિડ બેઝ આલ્કોહોલયુક્ત સેનિટાઇઝર વાપરવાથી ઇન્ફેક્શન પણ થાય છે. અને લાંબા સમય સુધી તેનો ઉપયોગ કરવો હાનિકારક છે તેવુ પણ સંશોધનોમાં સામે આવ્યુ છે. અમદાવાદના મેકેનિકલ એન્જીનીયર સુનરૂતા પ્રધાને તેના મિત્રો ગુંજન રાવલ અને નીલ શુકલા સાથે મળી એટમોફીયરીય પ્લાઝમા ઓઝોન બેઝડ એન્ટી માઈક્રોબીયલ સેનિટાઇઝર ડિવાઇસ બનાવ્યું છે. આ મશીન ઓઝોન, પ્લાઝમા અને ન્યુટ્રલ ઇલેક્ટ્રોલાઈટ વોટર દ્વારા એન્ટી બેક્ટેરિયલ હવાથી લોકોને સેનિટાઇ કરે છે.

સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?

જ્યાં વધુ પ્રમાણમાં લોકોની અવરજવર હોય છે તેવી જગ્યાએ પણ આ મશીન દ્વારા સરળતાથી સેનિટાઇઝેશન કરી શકાય છે. આ મશીનની પડતર કિંમત 20 હજાર રૂપિયા જેટલી છે. મશીનનું યુનિવર્સિટી દ્વારા એન્ટી માઇક્રોબિયલ ટેસ્ટિંગ પણ કરાયુ છે. ટેસ્ટિંગમાં આ મશીન 90થી 95 ટકા કિટાણુંઓનો સફાયો કરતુ હોવાનુ સામે આવ્યુ છે. આગામી દિવસોમાં આ મશીનનું ટેસ્ટિંગ ICMR અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાઇરોલોજી પણ કરવાના છે. દેશમાં આ પ્રકારનું પ્રથમ સેનિટાઇઝર મશીન છે. ત્યારે આ ડિવાઇસની પેટન્ટ કરવા માટે અરજી કરવામાં આવી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">