વડોદરા: કન્સ્ટ્રક્શનના વ્યવસાયમાં ભાગીદાર બનાવવાના નામે વેપારી સાથે રૂપિયા 40 લાખની છેતરપિંડી

વડોદરામાં કન્સ્ટ્રક્શનના વ્યવસાયમાં 40 લાખ રૂપિયાની છેતરપિંડીની ઘટના સામે આવી છે. કન્સ્ટ્રક્શનના વ્યવસાયમાં ભાગીદાર બનાવવાના નામે છેતરપિંડી આચરવામાં આવી છે. જો કે ફરિયાદના આધારે છેતરપિંડી આચરનાર શખ્સને પોલીસે ઝડપી પાડ્યો છે.   Web Stories View more 30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર […]

વડોદરા: કન્સ્ટ્રક્શનના વ્યવસાયમાં ભાગીદાર બનાવવાના નામે વેપારી સાથે રૂપિયા 40 લાખની છેતરપિંડી
Follow Us:
| Updated on: Feb 26, 2020 | 6:24 AM

વડોદરામાં કન્સ્ટ્રક્શનના વ્યવસાયમાં 40 લાખ રૂપિયાની છેતરપિંડીની ઘટના સામે આવી છે. કન્સ્ટ્રક્શનના વ્યવસાયમાં ભાગીદાર બનાવવાના નામે છેતરપિંડી આચરવામાં આવી છે. જો કે ફરિયાદના આધારે છેતરપિંડી આચરનાર શખ્સને પોલીસે ઝડપી પાડ્યો છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ઈશાક કછાવા નામના આ શખ્સે કન્સ્ટ્રક્શનના વ્યવસાયમાં ભાગીદાર બનાવવાનું કહી છેતરપિંડી કરી હતી અને ફિરોઝખાન પઠાણ નામના વેપારી પાસેથી તાંદલજા વિસ્તારમાં સાઈટમાં ભાગીદારી બનાવવા રૂ.40 લાખ પડાવ્યા હતા. ત્યારબાદ વારંવાર રૂપિયા પરત માગવા છતાં પાછા ન આપતા અંતે વેપારીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે પોલીસે ઈશાક કછાવાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ પણ વાંચો: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ભારત પ્રવાસથી શું ફાયદો થયો, વાંચો આ 10 પોઈન્ટ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">