VIDEO: નિર્ભયાના દોષિતોને ફાંસી પર ગુજરાતની યુવતીઓની પ્રતિક્રિયા

VIDEO: નિર્ભયાના દોષિતોને ફાંસી પર ગુજરાતની યુવતીઓની પ્રતિક્રિયા

નિર્ભયા ગેંગરેપ કેસમાં પટિયાલા હાઉસ કોર્ટે ચારેય દોષિતોનું ડેથ વોરન્ટ જાહેર કરી દીધું છે. ચારેય આરોપીઓને ફાંસી આપવાનો આદેશ આપવામાં આવ્યો છે. દોષિત અક્ષય, પવન, મુકેશ અને વિનય પાસે ડેથ વોરન્ટ વિરુદ્ધ હાઈકોર્ટમાં અરજી કરવા માટે 14 દિવસનો સમય છે. જો તેઓ એવું ન કરે તો તેમને ફાંસીની સજા આપી દેવામાં આવશે.ત્યારે આ ચુકાદાને લઈ ગુજરાતની યુવતીઓ શુ કહી રહી છે તે જુઓ આ VIDEOમાં.

આ પણ વાંચો: નિર્ભયા કેસ: જાણો કેવી છે દોષિતોને ફાંસી આપવાની તૈયારી, મેરઠથી આવશે જલ્લાદ!

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Click on your DTH Provider to Add TV9 Gujarati