શિક્ષણ વિભાગનું સાહસ વિદ્યાર્થીઓને રાહત, હવે 2 વર્ષમાં ગ્રેજ્યુએશન પુરૂ કરી શકાશે, જુઓ VIDEO

તમે સાંભળ્યું છે કે માત્ર અઢી વર્ષમાં જ ગ્રેજ્યુએશન પૂર્ણ થાય? શું સાભળ્યું છે કે ચાલુ અભ્યાસમાં બ્રેક લઈ, ફરી પરીક્ષા આપી શકાય? જો તમારો જવાબ ના છે તો હવે નજર કરો, શિક્ષણ ક્ષેત્રે આવેલી નવી ક્રાંતિ પર. કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે આવનારૂ નવું સત્ર આશાની નવું કીરણ લઈને આવશે. જે તેમના સપના પુરા […]

શિક્ષણ વિભાગનું સાહસ વિદ્યાર્થીઓને રાહત, હવે 2 વર્ષમાં ગ્રેજ્યુએશન પુરૂ કરી શકાશે, જુઓ VIDEO
Follow Us:
| Updated on: Oct 07, 2019 | 5:52 PM

તમે સાંભળ્યું છે કે માત્ર અઢી વર્ષમાં જ ગ્રેજ્યુએશન પૂર્ણ થાય? શું સાભળ્યું છે કે ચાલુ અભ્યાસમાં બ્રેક લઈ, ફરી પરીક્ષા આપી શકાય? જો તમારો જવાબ ના છે તો હવે નજર કરો, શિક્ષણ ક્ષેત્રે આવેલી નવી ક્રાંતિ પર.

કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે આવનારૂ નવું સત્ર આશાની નવું કીરણ લઈને આવશે. જે તેમના સપના પુરા કરશે. રાજ્યની શૈક્ષણિક વ્યવસ્થાઓને લઈ ભુતકાળમાં વિદ્યાર્થીઓએ અવાજ ઉઠાવ્યો છે. જેને ધ્યાનમાં રાખી રાજ્યસરકારે યુનિવર્સિટીના શૈક્ષણિક માળખામાં મોટો ફેરફાર હવે કરી દીધો છે. શિક્ષણ વિભાગે તમામ યુનિવર્સિટીમાં એક સરખી ક્રેડિટ સિસ્ટમ અમલમાં મુકવાનો નિર્ણય કરતા જ વિદ્યાર્થીઓને આગામી સત્રમાં તેનો લાભ હવે મળી શકશે.

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

જે ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશનનો સમયગાળો 5 વર્ષનો હતો, તેને ઘટાડીને 4.5વર્ષનો કરી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓ ગ્રેજ્યુએશન જે 3 વર્ષમાં પૂર્ણ કરતા હતા. તે હવે બે વર્ષમાં જ પૂર્ણ કરી શકશે. જે વિદ્યાર્થીઓને સ્ટાર્ટઅપ કે એન્ટપ્રિન્યોરશીપ માટે બ્રેક લેવો હશે તેવા વિદ્યાર્થીઓને વચગાળાનો બ્રેક પણ મળી શકશે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

આ ઉપરાંત વિદ્યાર્થીઓ રાજ્યની ગમે તે યુનિવર્સિટીમાંથી અભ્યાસ કરી શકશે. સરકારનું માનવું છે કે આંતરરાષ્ટ્રીય કક્ષાની પ્રણાલી આ પ્રયાસો થકી સાર્થક બનશે. જેથી શિક્ષણમાં એકસુત્રતા લાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">