રાજ્યમાં કોરોનાના નવા 926 કેસ, 5 લોકોના મોત નોંધાયા
રાજ્યમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વાઈરસના નવા 926 કેસ નોંધાયા છે. ત્યારે 5 લોકોના મોત થયા છે. અમદાવાદ શહેરમાં 3, રાજકોટ શહેર, સુરતમાં શહેરમાં 1-1નું મોત થયું છે. અમદાવાદ શહેરમાં 210, જિલ્લામાં 15 નવા કેસ નોંધાયા છે. Web Stories View more ચૂંટણીનો પ્રચાર કરતા કરતા મનસુખ માંડવિયાએ બેટ-બોલ […]
રાજ્યમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વાઈરસના નવા 926 કેસ નોંધાયા છે. ત્યારે 5 લોકોના મોત થયા છે. અમદાવાદ શહેરમાં 3, રાજકોટ શહેર, સુરતમાં શહેરમાં 1-1નું મોત થયું છે. અમદાવાદ શહેરમાં 210, જિલ્લામાં 15 નવા કેસ નોંધાયા છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો