ગુજરાતમાં કોરોના વાયરસના 13 કેસ નોંધાયા: CM રૂપાણી

સમગ્ર વિશ્વ, દેશ અને રાજ્યમાં કોરોના વાયરસની ભારે દહેશત છે. કોરોના વાયરસના કારણે ઘણા લોકોના મોત થયા છે અને હજારો લોકો આ વાયરસથી સંક્રમિત છે. ત્યારે ગુજરાતમાં પણ કોરોનાના 13 પોઝિટીવ કેસ નોંધાયા છે. જેની જાણકારી રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આપી છે. ત્યારે રાજ્યની તમામ મેડિકલ કોલેજની હોસ્પિટલોને સતર્ક કરી દેવામાં આવી છે. #Gujarat registers […]

ગુજરાતમાં કોરોના વાયરસના 13 કેસ નોંધાયા: CM રૂપાણી
Follow Us:
| Updated on: Oct 02, 2020 | 1:30 PM

સમગ્ર વિશ્વ, દેશ અને રાજ્યમાં કોરોના વાયરસની ભારે દહેશત છે. કોરોના વાયરસના કારણે ઘણા લોકોના મોત થયા છે અને હજારો લોકો આ વાયરસથી સંક્રમિત છે. ત્યારે ગુજરાતમાં પણ કોરોનાના 13 પોઝિટીવ કેસ નોંધાયા છે. જેની જાણકારી રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આપી છે. ત્યારે રાજ્યની તમામ મેડિકલ કોલેજની હોસ્પિટલોને સતર્ક કરી દેવામાં આવી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ પણ વાંચો: VIDEO: વ્હાઈટ હાઉસમાં પહોંચ્યો ‘કોરોના’, એક પોઝિટીવ કેસ સામે આવ્યો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">