ગીરસોમનાથઃ સરસ્વતી નદીમાં આવેલા ઘોડાપૂરમાં કૂદકા મારતા યુવાનોનો VIDEO થયો વાયરલ

ગીરસોમનાથ જિલ્લાની સરસ્વતી નદીમાં વહેતા પાણીમાં જીવના જોખમે કૂદકા મારતા યુવાનોનો VIDEO વાયરલ થયો છે. તાલાલામાં ભારે વરસાદ બાદ સરસ્વતી નદીમાં ઘોડાપૂર આવ્યું છે. યુવાનોએ નદીના પાણીમાં કૂદકા મારી મજા લીધી. આ પણ વાંચો: અમદાવાદના વિવિધ વિસ્તારોમાં મેધરાજાની પધરામણી, ટ્રાફિકજામથી લોકોને મુશ્કેલી Web Stories View more 30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, […]

ગીરસોમનાથઃ સરસ્વતી નદીમાં આવેલા ઘોડાપૂરમાં કૂદકા મારતા યુવાનોનો VIDEO થયો વાયરલ
Follow Us:
| Updated on: Sep 05, 2019 | 4:07 PM

ગીરસોમનાથ જિલ્લાની સરસ્વતી નદીમાં વહેતા પાણીમાં જીવના જોખમે કૂદકા મારતા યુવાનોનો VIDEO વાયરલ થયો છે. તાલાલામાં ભારે વરસાદ બાદ સરસ્વતી નદીમાં ઘોડાપૂર આવ્યું છે. યુવાનોએ નદીના પાણીમાં કૂદકા મારી મજા લીધી.

આ પણ વાંચો: અમદાવાદના વિવિધ વિસ્તારોમાં મેધરાજાની પધરામણી, ટ્રાફિકજામથી લોકોને મુશ્કેલી

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

ઘડાપુરના વહેણમાં યુવાનો જાણે સ્વિમિંગ પૂલમાં કૂદકા મારતા હોય તેમ નદીના વહેણમાં કૂદી રહ્યાં છે. સમગ્ર VIDEOમાં જોઈ શકાય છે કે કેવી રીતે આ યુવાનો નદીમાં કૂદકા મારી રહ્યા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">