ગુજરાતવાસીઓ આજથી રહો સાવધાન! ભારે પડશે નિયમ ભંગ, જુઓ VIDEO

આજથી રાજ્યના તમામ વાહનચાલકોના મોઢે હશે એક જ વાત કેટલાનો ફાટ્યો મેમો? કેમ કે, આજથી ટ્રાફિક કાયદાના નવા કડક કાયદાનો અમલવારી શરૂ થશે. ટ્રાફિકના કાયદાનું પાલન ન કર્યું તો તોતિંગ દંડ માટે તૈયાર રહેજો.લાયસન્સ, વીમો અને PUC જેવા દસ્તાવેજો ન હોય તો પ્રથમવાર રૂ. 500 અને બીજીવાર રૂ.1000નો દંડ કરવામાં આવશે. સીટ બેલ્ટ ન પહેર્યો […]

ગુજરાતવાસીઓ આજથી રહો સાવધાન! ભારે પડશે નિયમ ભંગ, જુઓ VIDEO
Follow Us:
| Updated on: Sep 16, 2019 | 8:02 AM

આજથી રાજ્યના તમામ વાહનચાલકોના મોઢે હશે એક જ વાત કેટલાનો ફાટ્યો મેમો? કેમ કે, આજથી ટ્રાફિક કાયદાના નવા કડક કાયદાનો અમલવારી શરૂ થશે. ટ્રાફિકના કાયદાનું પાલન ન કર્યું તો તોતિંગ દંડ માટે તૈયાર રહેજો.લાયસન્સ, વીમો અને PUC જેવા દસ્તાવેજો ન હોય તો પ્રથમવાર રૂ. 500 અને બીજીવાર રૂ.1000નો દંડ કરવામાં આવશે. સીટ બેલ્ટ ન પહેર્યો હોય તો રૂ.500નો દંડ અને હેલમેટ ન પહેરનારને રૂ.500નો દંડ થશે. આ ઉપરાંત ચાલુ વાહને મોબાઈલનો ઉપયોગ કરવા પર પ્રથમવાર રૂ.500 અને બીજીવાર રૂ.1000નો દંડ ફટકારવામાં આવશે. એટલું જ નહીં જો તમે લાયસન્સ વિના વાહન ચલાવતા હશો તો ચાલક અને વાહનના માલિક બંનેને રૂપિયા 3 હજાર સુધીનો દંડ ફટકારાશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો: તમારા ફોન પરથી * # 07 # ડાયલ કરો, જાણો તમારા ફોન કેટલું ઉત્પન્ન કરે છે રેડિએશન?

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">