કમોસમી વરસાદને લઈને ખેડૂતોની ચિંતા વધી! ગુજરાતમાં વાવાઝોડાની અસર, જુઓ VIDEO
અરબી સમુદ્રમાં ક્યાર વાવાઝોડું સર્જાયું છે જેની અસર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં જોવા મળી રહી છે. સુરેન્દ્રનગર અને વઢવાણ વાતાવરણમાં પલટો આવ્યો છે. સુરેન્દ્રનગરના લીંબડી, ચુડા સહિત આસપાસના ગામોમાં છુટાછવાયા વરસાદી છાંટા પડ્યા હતા, તો કમોસમી વરસાદને લઈને ખેડૂતોમાં ફરી ચિંતા વધી છે. રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો Web Stories View more […]
અરબી સમુદ્રમાં ક્યાર વાવાઝોડું સર્જાયું છે જેની અસર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં જોવા મળી રહી છે. સુરેન્દ્રનગર અને વઢવાણ વાતાવરણમાં પલટો આવ્યો છે. સુરેન્દ્રનગરના લીંબડી, ચુડા સહિત આસપાસના ગામોમાં છુટાછવાયા વરસાદી છાંટા પડ્યા હતા, તો કમોસમી વરસાદને લઈને ખેડૂતોમાં ફરી ચિંતા વધી છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો: ગુજરાતીઓની દિવાળી બગડશે! અરબી સમુદ્રમાં ‘ક્યાર’ વાવાઝોડું બન્યુ તીવ્ર! જુઓ VIDEO