ગુજરાતની 8 વિધાનસભાની પેટાચૂંટણીની તારીખોની જાહેરાત આજે ટળી, 29 સપ્ટેમ્બરના રોજ મળશે ચૂંટણી પંચની બેઠક
ગુજરાત વિધાનસભાની 8 બેઠકોની પેટાચૂંટણીની તારીખોની જાહેરાત ટળી છે. હવે આગામી 29 સપ્ટેમ્બરના રોજ આ મામલે ચૂંટણી પંચની બેઠક મળવાની છે. જે બાદ પેટાચૂંટણીની તારીખોની જાહેરાત થવાની સંભાવના છે. Web Stories View more IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું? ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA […]
ગુજરાત વિધાનસભાની 8 બેઠકોની પેટાચૂંટણીની તારીખોની જાહેરાત ટળી છે. હવે આગામી 29 સપ્ટેમ્બરના રોજ આ મામલે ચૂંટણી પંચની બેઠક મળવાની છે. જે બાદ પેટાચૂંટણીની તારીખોની જાહેરાત થવાની સંભાવના છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો