નર્મદા: ઐતિહાસીક સપાટીએ સરદાર સરોવર ડેમ, 99.99 ટકા ડેમ ભરાઇ ગયો

ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમના વધામણાની ઘડીઓ આવી ગઇ છે. નર્મદા ડેમની જળ સપાટી 138.58 મીટરે પહોંચી છે. એટલે કે ડેમ 99.99 ટકા ડેમ ભરાઇ ગયો છે. આજે નર્મદા ડેમને છલોછલ ભરીને રાજ્ય સરકાર PM મોદીને ભેટ અપાશે. નર્મદા ડેમ આ સિઝનમાં પ્રથમ વખત 138.68 મીટર સુધી છલોછલ ભરાશે. નર્મદા ડેમના ઉપરવાસમાંથી 82,184 […]

નર્મદા: ઐતિહાસીક સપાટીએ સરદાર સરોવર ડેમ, 99.99 ટકા ડેમ ભરાઇ ગયો
Follow Us:
| Updated on: Sep 17, 2020 | 8:15 AM

ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમના વધામણાની ઘડીઓ આવી ગઇ છે. નર્મદા ડેમની જળ સપાટી 138.58 મીટરે પહોંચી છે. એટલે કે ડેમ 99.99 ટકા ડેમ ભરાઇ ગયો છે. આજે નર્મદા ડેમને છલોછલ ભરીને રાજ્ય સરકાર PM મોદીને ભેટ અપાશે. નર્મદા ડેમ આ સિઝનમાં પ્રથમ વખત 138.68 મીટર સુધી છલોછલ ભરાશે. નર્મદા ડેમના ઉપરવાસમાંથી 82,184 ક્યૂસેક પાણીની આવક થઇ રહીં છે. રિવરબેડ પાવર હાઉસના 6 ટર્બાઇનો ચાલુ છે. નર્મદા નદીમાં 34,766 ક્યૂસેક છોડાઈ રહ્યું છે. સરદાર સરોવર નર્મદા ડેમ તેની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યા બાદ નર્મદા નિગમ દ્વારા વિશેષ પૂજા અને નર્મદા બંધના વધામણા કરવામાં આવશે.

પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ 28-03-2024
IVF ટેકનીક દ્વારા કઈ ઉંમર સુધી માતા-પિતા બની શકાય ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">