વરસાદને લઈને હવામાન વિભાગની મોટી આગાહી, આ વિસ્તારોમાં ખાબક્શે અતિભારે વરસાદ

વરસાદને લઈને ફરીથી હવામાન વિભાગની આગાહી ખેડૂતો માટે સારા સમાચાર લાવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી દિવસોમાં ફરીથી મેઘમહેર થશે. Web Stories View more IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો […]

વરસાદને લઈને હવામાન વિભાગની મોટી આગાહી, આ વિસ્તારોમાં ખાબક્શે અતિભારે વરસાદ
Follow Us:
| Updated on: Aug 24, 2019 | 12:34 PM

વરસાદને લઈને ફરીથી હવામાન વિભાગની આગાહી ખેડૂતો માટે સારા સમાચાર લાવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી દિવસોમાં ફરીથી મેઘમહેર થશે.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો:  20 વર્ષ પછી નોકિયાનો ફોન મળ્યો, પછી જે થયું તે જોઈને માલિકના હોંશ ઉડી ગયા

ગુજરાતમાં ભારે વરસાદ બાદ મેઘરાજાએ વિરામ લીધો છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાતમાં આગામી પાંચ દિવસમાં અતિભારે વરસાદ પડી શકે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

અરબી સમુદ્રમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે અને તેના કારણે ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ 3 દિવસ વાદળછાયું વાતાવરણ રહેશે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">