ગુજરાતમાં ભારે વરસાદનું વિઘ્ન! 4 દિવસ સુધી રાજ્યભરમાં થશે સાર્વત્રિક વરસાદ, જુઓ VIDEO

ફરી ગુજરાતમાં ભારે વરસાદનું વિઘ્ન સામે આવ્યું છે. દક્ષિણ ગુજરાતમાં સાયક્લોનિક સરક્યુલેશન સર્જાયું છે. દરિયાઈ સપાટીથી 5.8 કિલોમીટરની ઉંચાઈએથી દક્ષિણ ગુજરાત પરથી ચોમાસું રેખા પસાર થઈ રહી છે. જેના કારણે રાજ્યમાં આગામી પાંચ દિવસ વરસાદી વાતાવરણ રહેશે. આગામી 48 કલાક ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. બંગાળની ખાડીમાં વધુ એક હળવું દબાણ […]

ગુજરાતમાં ભારે વરસાદનું વિઘ્ન! 4 દિવસ સુધી રાજ્યભરમાં થશે સાર્વત્રિક વરસાદ, જુઓ VIDEO
Follow Us:
| Updated on: Sep 27, 2019 | 8:21 AM

ફરી ગુજરાતમાં ભારે વરસાદનું વિઘ્ન સામે આવ્યું છે. દક્ષિણ ગુજરાતમાં સાયક્લોનિક સરક્યુલેશન સર્જાયું છે. દરિયાઈ સપાટીથી 5.8 કિલોમીટરની ઉંચાઈએથી દક્ષિણ ગુજરાત પરથી ચોમાસું રેખા પસાર થઈ રહી છે. જેના કારણે રાજ્યમાં આગામી પાંચ દિવસ વરસાદી વાતાવરણ રહેશે. આગામી 48 કલાક ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. બંગાળની ખાડીમાં વધુ એક હળવું દબાણ સર્જાશે. જેની અસર ગુજરાતમાં થવાની શક્યતા છે. રાજ્યભરમાં આગામી 4 દિવસમાં સાર્વત્રિક વરસાદ થશે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ થઈ શકે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો: સલમાન ખાનને ફરી એકવાર મળી મારી નાખવાની ધમકી, જુઓ VIDEO

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">