VIDEO: જૂની વી.એસ હોસ્પિટલને તોડવા પર હાઈકોર્ટનો સ્ટે, વધુ સુનાવણી 20 ડિસેમ્બરે હાથ ધરાશે

અમદાવાદની જૂની વીએસ હોસ્પિટલ હાલ પૂરતી નહીં તૂટે, કારણ કે હાઈકોર્ટે હોસ્પિટલ તોડવા પર વચગાળાનો મનાઈ હુકમ ફરમાવી દીધો છે. હોસ્પિટલ તોડવા માટે ચેરિટી કમિશનરે આદેશ કર્યો હતો.   Web Stories View more જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ ! આજનું રાશિફળ તારીખ : 24-04-2024 લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ […]

VIDEO: જૂની વી.એસ હોસ્પિટલને તોડવા પર હાઈકોર્ટનો સ્ટે, વધુ સુનાવણી 20 ડિસેમ્બરે હાથ ધરાશે
Follow Us:
| Updated on: Dec 16, 2019 | 7:52 AM

અમદાવાદની જૂની વીએસ હોસ્પિટલ હાલ પૂરતી નહીં તૂટે, કારણ કે હાઈકોર્ટે હોસ્પિટલ તોડવા પર વચગાળાનો મનાઈ હુકમ ફરમાવી દીધો છે. હોસ્પિટલ તોડવા માટે ચેરિટી કમિશનરે આદેશ કર્યો હતો.

જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

જેની સામે હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. જેની સુનાવણી દરમિયાન હાઈકોર્ટે બિલ્ડિંગ તોડવા પર સ્ટે આપી દીધો છે. ડૉક્ટર ક્વાર્ટર સિવાય કોઈપણ જૂની બિલ્ડિંગ તોડવા પર હાઈકોર્ટે મનાઈ હુકમ ફરમાવ્યો છે. આ અંગે વધુ સુનાવણી 20 ડિસેમ્બરે હાથ ધરાશે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">