VIDEO: હાઈકોર્ટે સરકારને કરી ટકોર, નારી સંરક્ષણ ગૃહમાં રહેતી યુવતીઓની સ્વતંત્રતા પર તરાપ ન લાગે તેનું ધ્યાન રાખો

નારી સંરક્ષણ ગૃહમાંથી સગીરા, યુવતીઓ ભાગી જવાના કેસમાં હાઈકોર્ટનું મહત્વનું અવલોકન સામે આવ્યું છે. હાઈકોર્ટે કહ્યું કે નારી સંરક્ષણ ગૃહ જેલ નથી કે યુવતી, સગીરાને બહાર નીકળવા ના મળે. હાઈકોર્ટે સરકારને ટકોર કરી છે કે નારી સંરક્ષણ ગૃહમાં રહેતી યુવતીઓની સ્વતંત્રતા અને ગોપનિયતા પર તરાપ ન લાગે તેનું ધ્યાન રાખો.   Web Stories View more […]

VIDEO: હાઈકોર્ટે સરકારને કરી ટકોર, નારી સંરક્ષણ ગૃહમાં રહેતી યુવતીઓની સ્વતંત્રતા પર તરાપ ન લાગે તેનું ધ્યાન રાખો
Follow Us:
| Updated on: Dec 02, 2019 | 9:40 AM

નારી સંરક્ષણ ગૃહમાંથી સગીરા, યુવતીઓ ભાગી જવાના કેસમાં હાઈકોર્ટનું મહત્વનું અવલોકન સામે આવ્યું છે. હાઈકોર્ટે કહ્યું કે નારી સંરક્ષણ ગૃહ જેલ નથી કે યુવતી, સગીરાને બહાર નીકળવા ના મળે. હાઈકોર્ટે સરકારને ટકોર કરી છે કે નારી સંરક્ષણ ગૃહમાં રહેતી યુવતીઓની સ્વતંત્રતા અને ગોપનિયતા પર તરાપ ન લાગે તેનું ધ્યાન રાખો.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

હાઈકોર્ટે વધુમાં કહ્યું કે નારી સંરક્ષણ ગૃહોમાં મહિલાઓની જીવનસ્થિતી ખરાબ છે અને આવી જીવનસ્થિતીના કારણે વારંવાર છોકરીઓ ભાગી જવાની ઘટનાઓ બનતી હોવાની નોંધ કરી છે. મહિલાઓની મદદ માટે સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટીને પણ કાર્યરત કરવા માટે હાઈકોર્ટે કહ્યું છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">