VIDEO: ગુજરાત હાઈકોર્ટને મળ્યો નડીયાદ, આણંદ અને વડોદરાની કોર્ટને ઉડાવી દેવાની ધમકી આપતો નનામો પત્ર, સુરક્ષા એજન્સીઓમાં દોડધામ
ગુજરાત હાઇકોર્ટને મળ્યો ધમકીભર્યો નનામો પત્ર. પત્રમાં નડીયાદ, આણંદ, અને વડોદરાની કોર્ટને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. પત્રના આધારે સુરક્ષા વિભાગો સતર્ક થયા છે. પત્રને લઈને વડોદરાની એસ.ઓ.જી એ તપાસ શરૂ કરી છે. ધમકીભર્યો નનામો પત્ર મળતા સુરક્ષા વિભાગોમાં દોડધામ મચી ગઈ છે. આ પણ વાંચો: VIDEO: છોટાઉદેપુરમાં આદિવાસી પ્રમાણપત્ર વિવાદને લઈને રાઠવા સમાજમાં […]
ગુજરાત હાઇકોર્ટને મળ્યો ધમકીભર્યો નનામો પત્ર. પત્રમાં નડીયાદ, આણંદ, અને વડોદરાની કોર્ટને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. પત્રના આધારે સુરક્ષા વિભાગો સતર્ક થયા છે. પત્રને લઈને વડોદરાની એસ.ઓ.જી એ તપાસ શરૂ કરી છે. ધમકીભર્યો નનામો પત્ર મળતા સુરક્ષા વિભાગોમાં દોડધામ મચી ગઈ છે.
આ પણ વાંચો: VIDEO: છોટાઉદેપુરમાં આદિવાસી પ્રમાણપત્ર વિવાદને લઈને રાઠવા સમાજમાં રોષ, જિલ્લામાં બંધનું એલાન
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો