કર્મચારીઓના આરોગ્યને લઈ રાજ્ય સરકારનો નિર્ણય, 10 દિવસની આપવામાં આવશે રજા

કર્મચારીઓના આરોગ્યને લઈ રાજ્ય સરકારનો નિર્ણય, 10 દિવસની આપવામાં આવશે રજા


કર્મચારીઓના આરોગ્યને લઈ રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. જેમાં સરકારી કર્મચારીઓને વિપશ્યના માટે 10 દિવસની રજા મળશે. રાજ્ય સરકારે આ માટે અમદાવાદ, કચ્છ, રાજકોટ, પાલીતાણા ખાતે વિપશ્યના સેમિનારનું આયોજન કર્યું. ત્યારે આ નિર્ણયને લઈ આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગે પરિપત્ર પણ જાહેર કર્યો છે. જેમાં રાજ્ય સરકાર દ્વારા ઈચ્છુક કર્મચારીને નિઃશુલ્ક વિપશ્યના કરી શકશે.

આ પણ વાંચોઃ CAA મુદ્દે દેશભરમાં લાગેગી આગને ઠારવા ભાજપે ઘડ્યો કીમિયો, કમલમ્ ખાતે બેઠકમાં કાર્યકરોને આપ્યા આ સૂત્ર

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Click on your DTH Provider to Add TV9 Gujarati