મેડિકલના વિદ્યાર્થીઓને લઈને સરકારની મોટી જાહેરાત, જુઓ VIDEO

મેડિકલના વિદ્યાર્થીઓને લઈને રાજ્ય સરકારે મોટી જાહેરાત કરી છે. મેડિકલનો અભ્યાસ કરી MBBS થયેલા વિદ્યાર્થીઓને ગ્રામિણ વિસ્તારોમાં ફરજિયાત 3 વર્ષ સુધી સેવા આપવી પડતી હતી તે હવે ઘટાડીને એક વર્ષ કરી દેવાઈ છે. હવે MBBS કર્યા બાદ વિદ્યાર્થીઓ ફરજિયાત ગ્રામ્ય વિસ્તારમાં સેવા આપવી પડશે, તો જ તેને ડોક્ટરીનું પ્રમાણપત્ર આપવામાં આવશે. જે 5 લાખના બોન્ડ […]

મેડિકલના વિદ્યાર્થીઓને લઈને સરકારની મોટી જાહેરાત, જુઓ VIDEO
Follow Us:
| Updated on: Aug 14, 2019 | 9:25 AM

મેડિકલના વિદ્યાર્થીઓને લઈને રાજ્ય સરકારે મોટી જાહેરાત કરી છે. મેડિકલનો અભ્યાસ કરી MBBS થયેલા વિદ્યાર્થીઓને ગ્રામિણ વિસ્તારોમાં ફરજિયાત 3 વર્ષ સુધી સેવા આપવી પડતી હતી તે હવે ઘટાડીને એક વર્ષ કરી દેવાઈ છે. હવે MBBS કર્યા બાદ વિદ્યાર્થીઓ ફરજિયાત ગ્રામ્ય વિસ્તારમાં સેવા આપવી પડશે, તો જ તેને ડોક્ટરીનું પ્રમાણપત્ર આપવામાં આવશે. જે 5 લાખના બોન્ડ કરવામાં આવતા હતા તે ચાલું રખાયા છે, તેની સાથે વધારાના 15 લાખની બાંયેધરી આપવાની રહેશે. 5 સાથે બીજા 15 લાખના બોન્ડ સાથે વિદ્યાર્થીઓએ 300 રૂપિયાના સ્ટેમ્પ પેપર પર ખાતરી આપવાની રહેશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તેમને એક વર્ષ માટે સેવા કરવા જ્યા નિયુક્ત કરે ત્યાં તેઓ 1 વર્ષ સેવા કરવી પડશે. આ નિયમનો ભંગ થશે, તો વિદ્યાર્થીએ સરકારમાં ફરજિયાત 20 લાખ રૂપિયા જમા કરાવવા પડશે. વિદ્યાર્થી એક વર્ષ સેવા કરશે ત્યારબાદ જ સરકાર તરફથી ગુજરાતમાં તબીબી પ્રેક્ટિસ કરવા માટે પરવાનગી આપવામાં આવશે.

આ પણ વાંચો: બાલાકોટ એરસ્ટ્રાઈક કરનાર 5 પાયલોટને મળશે વાયુસેના મેડલ

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

[yop_poll id=”1″]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">