VIDEO: રાજ્યપાલ આચાર્ય દેવવ્રત બે દિવસના ડાંગ પ્રવાસે, દેશી ગાયના જતન પર મૂક્યો ભાર

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત બે દિવસના ડાંગ પ્રવાસે છે. દેશી ગાયના જતન અને જંતુનાશક દવાના વપરાશ વિના અળસીયાની ઉપયોગિતા વધારવા ભાર મૂક્યો છે. રાજ્યપાલે ડાંગને સંપુર્ણ પ્રાકૃતિક ખેતી ધરાવતો જિલ્લો બનાવવાની નેમ સાથે આગળ વધવા અનુરોધ કર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશી ગાય સાથે પ્રકૃતિ આધારિત ખેતી થકી ખેડૂતોની આવક ડબલ કરવા પ્રયત્નશીલ છે. દેશમાં […]

VIDEO: રાજ્યપાલ આચાર્ય દેવવ્રત બે દિવસના ડાંગ પ્રવાસે, દેશી ગાયના જતન પર મૂક્યો ભાર
Follow Us:
| Updated on: Sep 13, 2020 | 9:17 AM

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત બે દિવસના ડાંગ પ્રવાસે છે. દેશી ગાયના જતન અને જંતુનાશક દવાના વપરાશ વિના અળસીયાની ઉપયોગિતા વધારવા ભાર મૂક્યો છે. રાજ્યપાલે ડાંગને સંપુર્ણ પ્રાકૃતિક ખેતી ધરાવતો જિલ્લો બનાવવાની નેમ સાથે આગળ વધવા અનુરોધ કર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશી ગાય સાથે પ્રકૃતિ આધારિત ખેતી થકી ખેડૂતોની આવક ડબલ કરવા પ્રયત્નશીલ છે. દેશમાં પ્રાકૃતિક ખેતીથી જળ, જમીન અને પશુપાલનમાં દેશી ગાયના મહત્વને જાળવી રાખવા પર ભાર મૂક્યો હતો.

1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">