VIDEO: હેલ્મેટના નિયમ મુદ્દે કેન્દ્ર અને રાજ્ય સરકાર આમને-સામને, ગુજરાત સરકારે રોડ એન્ડ સેફ્ટી ઓથોરિટીને આપ્યો જવાબ

શહેરી વિસ્તારોમાં દ્વિચક્રી વાહનચાલકોને હેલ્મેટ પહેરવામાંથી મુક્તિ આપવાના નિર્ણય મુદ્દે રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર સાથે લડી લેવાના મૂડમાં હોય તેમ જણાય છે. રાજ્ય સરકારે હેલ્મેટ મરજિયાત કરવાનો નિર્ણય કરતા સુપ્રીમકોર્ટની રોડ સેફ્ટી કમિટીએ રાજ્ય સરકાર પાસે જવાબ માગ્યો હતો.   Web Stories View more આજનું રાશિફળ તારીખ : 23-04-2024 500 કરોડની આ આલીશાન હોટલમાં અનંત […]

VIDEO: હેલ્મેટના નિયમ મુદ્દે કેન્દ્ર અને રાજ્ય સરકાર આમને-સામને, ગુજરાત સરકારે રોડ એન્ડ સેફ્ટી ઓથોરિટીને આપ્યો જવાબ
Follow Us:
| Updated on: Jan 04, 2020 | 8:47 AM

શહેરી વિસ્તારોમાં દ્વિચક્રી વાહનચાલકોને હેલ્મેટ પહેરવામાંથી મુક્તિ આપવાના નિર્ણય મુદ્દે રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર સાથે લડી લેવાના મૂડમાં હોય તેમ જણાય છે. રાજ્ય સરકારે હેલ્મેટ મરજિયાત કરવાનો નિર્ણય કરતા સુપ્રીમકોર્ટની રોડ સેફ્ટી કમિટીએ રાજ્ય સરકાર પાસે જવાબ માગ્યો હતો.

આજનું રાશિફળ તારીખ : 23-04-2024
500 કરોડની આ આલીશાન હોટલમાં અનંત રાધિકા કરશે લગ્ન !
અંબાણી પરિવારમાં હાઇટમાં સૌથી ઊંચું કોણ? જાણો મુકેશ અંબાણીની ઊંચાઈ કેટલી
New Tax Regime માં પણ બચાવી શકો છો આવકવેરો, જાણી લો આખું ગણિત
IPL મેચ પહેલા રોહિત શર્મા સાથે વિદેશી કોચે કર્યું આવું કામ, કેમેરા મેન પણ શરમાયો, જુઓ Video
ગરમીમાં લૂ લાગે કે લૂ લાગવાના સંકેત દેખાય કે તરત જ કરી લેજો આ કામ, જલદી મળશે રાહત

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રાજ્ય સરકારે જવાબ આપ્યો છે કે, આ મુદ્દે પોતાની રીતે નિર્ણય કરવાનો રાજ્ય સરકારને હક છે. રાજ્ય સરકારને લાગશે તો જ હેલ્મેટનો નિયમ ફરીથી લવાશે. રાજ્ય સરકારે વધુ સ્પષ્ટતા કરી છે કે રાજ્યના કાયદા પ્રમાણે જ નિયમ મરજીયાત કરવામાં આવ્યો છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
વડોદરાના પૂર્વ વિસ્તારના લોકોને નહી મળે પાણી, જાણો કેમ?
વડોદરાના પૂર્વ વિસ્તારના લોકોને નહી મળે પાણી, જાણો કેમ?
g clip-path="url(#clip0_868_265)">