191 કરોડના ખર્ચે સરકારે ખરીદેલું એરક્રાફ્ટ પહોંચશે ગુજરાત, જાણો શું હશે વિશેષતાઓ?

ગુજરાતના મુખ્યમંત્રીની સુવિધા અપગ્રેડ થઈ જવા રહી છે. ગુજરાતને મુખ્યમંત્રીને વીવીઆઈપીની જેમ હવાઈ સુવિધા આપવામાં આવશે. તેના માટે અંદાજે 191 કરોડના ખર્ચે એક ખાસ એરફ્રાક્ટ પણ મગાવવામાં આવ્યું હતું. બોમ્બાર્ડિયર ચેલેન્જર 650 એરક્રાફ્ટ 12 સીટર છે. આ નવા એરફ્રાક્ટની ડિલિવરી ગુજરાત સરકારના એવિએશન ડિપાર્ટમેન્ટ દ્વારા લેવામાં આવશે. પહેલાં 20 વર્ષ જૂના એરક્રાફ્ટમાં ગુજરાતના મુખ્યમંત્રી હવાઈસફર […]

191 કરોડના ખર્ચે સરકારે ખરીદેલું એરક્રાફ્ટ પહોંચશે ગુજરાત, જાણો શું હશે વિશેષતાઓ?
તસવીર પ્રતિકાત્મક છે.
Follow Us:
| Updated on: Nov 06, 2019 | 3:59 PM

ગુજરાતના મુખ્યમંત્રીની સુવિધા અપગ્રેડ થઈ જવા રહી છે. ગુજરાતને મુખ્યમંત્રીને વીવીઆઈપીની જેમ હવાઈ સુવિધા આપવામાં આવશે. તેના માટે અંદાજે 191 કરોડના ખર્ચે એક ખાસ એરફ્રાક્ટ પણ મગાવવામાં આવ્યું હતું. બોમ્બાર્ડિયર ચેલેન્જર 650 એરક્રાફ્ટ 12 સીટર છે. આ નવા એરફ્રાક્ટની ડિલિવરી ગુજરાત સરકારના એવિએશન ડિપાર્ટમેન્ટ દ્વારા લેવામાં આવશે. પહેલાં 20 વર્ષ જૂના એરક્રાફ્ટમાં ગુજરાતના મુખ્યમંત્રી હવાઈસફર ખેડતા હતા. ફક્ત 2 અઠવાડિયામાં જ આ એરક્રાફ્ટની ડિલિવરી ગુજરાતમાં થઈ જશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

આ પણ વાંચો :  અમરાઈવાડી ધારાસભ્યનો પ્રયોગ, જનતા કરી શકશે ઘરે બેસીને ફરિયાદ, જાણો વિગત

નવા એરક્રાફ્ટની કિંમત 191 કરોડ રુપિયા આંકવામાં આવી રહી છે. ચેલેન્જર 650 જે આ એરક્રાફ્ટનું નામ છે તે સતત 7000 કિલોમીટરની રેન્જ સુધી ઉડી શકે તેમ છે. આ એરક્રાફ્ટની ઝડપ 890 કિમી પ્રતિકલાકની છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

લાંબા અંતરની મુસાફરી માટે ગુજરાત સરકાર પાસે કોઈ વિકલ્પ નથી. જો અન્ય દેશમાં લાંબા મુસાફરી કરવી હોય તો ગુજરાત સરકારને એરક્રાફ્ટ ભાડે લેવાની ફરજ પડે છે. આ સિવાય સરકારને પ્રતિકલાક 1 લાખ રુપિયા ભાડાપેટે પ્રાઈવેટ એરક્રાફ્ટને ચૂકવવા પડે છે. આ નવા એરક્રાફ્ટના આવી જવાથી સરકારને કોઈ વિમાન ભાડે લેવાની જરુર નહીં રહે. આ વિમાન ચીન, જાપાન, સિંગાપોર, રશિયા જેવા દેશોમાં ઉડાણ ભરી શકશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ વિમાનનો ઉપયોગ તરત જ શરુ કરી દેવાશે નહીં. સ્થાનિક પાયલટોને આ વિમાન ઉડાવવાની તાલીમ આપવામાં આવશે. એરક્રાફ્ટના ઉડ્ડયન પહેલાં સેન્ટ્રલ એવિએશન ઓથોરિટી પાસેથી ક્લિયરન્સ લેવું પડશે.

શું હશે વિશેષ સુવિધાઓ – મહત્ત્વની કોઈપણ મીટિંગ માટે આરામદાયક સીટ હશે. – એરક્રાફ્ટમાં મહત્ત્વના સેફ્ટી ફિચર્સ હશે. – રાઉન્ડેડ ટી-કૉફી ટેબલની વ્યવસ્થા પણ હશે. – જો વિઝિબિલીટી ઓછી હશે તો પણ આ વિમાન ઉતરાણ કરી શકશે. – આરામથી 12 લોકો એકસાથે સફર કરી શકશે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
g clip-path="url(#clip0_868_265)">