ખેડૂતોને પડ્યા માથે પાટુ: લાલ ઈયળોના લીધે કપાસના પાકમાં મોટુ નુકસાન

ખેડૂતો માટે એક સાંધે ત્યાં તેર તૂટે તેવી સ્થિતિ ઉભી થઈ છે. જામનગર જિલ્લામાં આકાશી આફત બાદ ખેડૂતો માથે વધુ એક આફત આવી છે.  કપાસના પાકમાં લાલ ઈયોળો આવી જતાં ખેડૂતોને મોટાપાયે નુક્સાન જવાની ભીતિ છે.  લાલ ઈયળના હુમલાથી કપાસના પાકમાં સૌથી વધુ લાલપુર તાલુકામાં નુક્સાન થયું છે. Web Stories View more નાળિયેર પાણીમાં લીંબુનો […]

ખેડૂતોને પડ્યા માથે પાટુ:  લાલ ઈયળોના લીધે કપાસના પાકમાં મોટુ નુકસાન
Follow Us:
Gautam Parmar
| Edited By: | Updated on: Jan 18, 2021 | 9:33 AM

ખેડૂતો માટે એક સાંધે ત્યાં તેર તૂટે તેવી સ્થિતિ ઉભી થઈ છે. જામનગર જિલ્લામાં આકાશી આફત બાદ ખેડૂતો માથે વધુ એક આફત આવી છે.  કપાસના પાકમાં લાલ ઈયોળો આવી જતાં ખેડૂતોને મોટાપાયે નુક્સાન જવાની ભીતિ છે.  લાલ ઈયળના હુમલાથી કપાસના પાકમાં સૌથી વધુ લાલપુર તાલુકામાં નુક્સાન થયું છે.

નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો :   નાગરિકતા કાયદો લાગુ કરવા અંગે કોઈ રાજ્ય ઈનકાર કરી શકે? જાણો કેન્દ્રનો જવાબ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ઈયળોના આતંકથી પાકને બચાવવા ખેડૂતો મોંઘા ભાવની દવાનો છંટકાવ પણ કરી રહ્યાં છે. છતાં ઈયળોના ત્રાસથી પાકને બચાવવામાં ખેડૂતો નિષ્ફળ રહ્યાં છે. બીજી તરફ ખેડૂતોએ કપાસના ઉત્પાદન પાછળ કરેલો ખર્ચ પણ ઉભો થાય તેમ ન હોવાથી જગતનો તાત ચિંતામાં ગરકાવ થયો છે.  ધરતીપુત્રો હવે સરકાર પાસે સહાયની આશા રાખી બેઠા છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">